________________
૩૪
થાય. ખરૂં શ્વેતાં તે કેવળ બ્રહ્મ જ છે. માયાના પડળમાંથી એને જોઇએ છીએ ત્યારે તે ઇશ્વર લાગે છે અને અવિદ્યાના અધારામાં એને જોઇએ છીએ ત્યારે એ ‘મેવાદ્વિતીયક્’ અનંત સંખ્યા અને અનતવિધ વરૂપે જાય છે. વ પેાતે જ ઇશ્વર છે; જીવ પેાતે જ બ્રહ્મ છે.
ઃ પાન—થિ-ઇઝમ' ના યુક્તિવાદમાં રહેલા દેષા ધા દાર્શનિકાએ વીણી કાઢયા છે. જગતની વસ્તુએ અને ભાવનાઓનું સ્વરૂપ નક્કી કરવુ એ તત્ત્વવિદ્યાને ઉદ્દેશ છે. એવા પ્રયત્નામાંથી ન જન્મે છે. વિશ્વદેવાદ જગતની પ્રકૃતિ નક્કી કરવાને બદલે ઉલટો જગતને જ મૂળમાંથી ઉડાવી દે છે. સંસારની એની વ્યાખ્યા કેટલી વિચિત્ર છે? જગતની વસ્તુ અને ભાવનામાની સત્યતા પણ સ્વીકારવાની એ ના પાડે છે. આ વાત કોને ગળે ઉતરે ? જગતના આટલા બધા પદાર્થીમાં કોઇ પ્રકારના રૂપભેદ નથી, બધા જ કોઇ એક મહાસત્તા (Pure Boing ) ના વિકાસમાત્ર છે —બધા એક છે, આ સિદ્ધાંત પ્રત્યક્ષવિરૂદ્ધ જેવા નથી લાગત જીવામાં કંઇ ભેદ ન હેાય, વસ્તુતઃ સધળા છવા એક મહા સામાન્યને વિકાસમાત્ર હોય તે પછી સ્વાધીન (Freedom of will) જેવું શું રહ્યું ? પછી તો જીવ જે સારાં નરસાં કર્મો કરે તેને માટે કેઇ જવાબદાર જ નથી રહેતું, અને પાપ-પુણ્ય ન હેાય તે મુક્તિની વાત જ શી કરવી ?
""
ઇચ્છા
પ્રાચીન કાળમાં, ભારતવર્ષને વિષે જૈનાચાર્યોએ બ્રહ્માદ્વૈતવાદને કઇંક એવા જ સસણુતા જવાબ આપ્યા છે. તેઓ કહેતા કે “જો જયંતને એકાન્ત અસત્ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org