________________
२२७ (૧૨૮) બાવીસમું પ્રત્યેક શરીર કર્મ આ કર્મને લીધે જે
શરીર મળે તે માત્ર એક જ જીવ ભોગવે (૧૨૯) ત્રેવીસમું સાધારણ શરીરકમ આ કર્મને લીધે જે
શરીર મળે તેમાં એકી સાથે ઘણું છે રહી શકે. (૧૩૦) ચોવીસમું ત્રણ કર્મ આ કર્મને લીધે બે ઈન્દ્રિય,
તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય શરીર મળે. (૧૩૧) પચીસમું સ્થાવર કર્મ: આને લીધે, એકેન્દ્રિયવાળું
શરીર મળે. (૧૩૨) છવીસમું 'સુભગ કર્મ આને લીધે સૌને ગમે
સૌને સ્નેહને પાત્ર બને એવું શરીર મળે. (૧૩૩) સત્તાવીસમું દુર્ભાગ કર્મઃ સુભગ કર્મથી ઉલછું. (૧૩૪) અઠ્યાવીસમું સુસ્વર કર્મ: એનાથી સારો સ્વર મળે. (૧૩૫) ઓગણત્રીસમું દુઃસ્વર કર્મઃ સુસ્વરથી ઉલટું. (૧૩૬) ત્રીસમું શુભ કર્મ એનાથી સુંદર દેહ મળે. (૧૩૭) એકત્રીસમું અશુભ કર્મ શુભ કર્મથી ઉલટું. (૧૩૮) બત્રીશમું સૂક્ષ્મ કર્મઃ સૂક્ષ્મ, અબાધ દેહ ઉપજે. (૧૩૯) તેત્રીસમું બદર કર્મ સ્કૂલ દેહ ઉપજે. (૧૪૦) ચોત્રીસમું પર્યાપ્તિ કર્મ જીવ જે દેહ પામે, તે
દેહને ઉપયોગી પર્યાપ્તિ મેળવે. જૈનાચાર્યોએ છ પર્યાપ્તિ માની છે. (૨) આહાર પર્યાસિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) પ્રાણા
પાન પર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ અને (૬) મર્યાપ્તિ. ૧ સૌભાગ્ય નામકર્મ –આ કર્મવડે સર્વ જનને પ્રિય
થવાય છે. દુર્ભાગ્ય નામકર્મ
–આ કર્મોવડે સર્વજનને અપ્રિય
થવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org