________________
પેલી શરીર પાણ માટે આહાર-દ્રવ્ય ગ્રહવામાં ઉપચાગી છે, બીજી શરીરને પોષવામાં, ત્રીજી ઇન્દ્રિયાદિને પોષવામાં, ચેાથી શ્વાસાગ્છવાસમાં, પાંચમી ખેલવામાં અને છઠ્ઠી સ’કલ્પાદિમાં ઉપયોગી છે. એકેદ્રિય જીવેા પહેલી ચાર પ્રકારની પર્યાપ્તિના અધિકારી હોઈ શકે છે, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને મનવગરના અમનસ્ક પંચેન્દ્રિય વે પહેલી પાંચ પ્રકારની પર્યાપ્તિના અધિકારી હોય છે. સની~મનવાળા પંચેન્દ્રિય પ્રાણી છએ છ પર્યાપ્તિના અધિકારી છે.
૨૧૮
(૧૪૧) પાંત્રીસમું અપતિ કર્મઃ આ કર્મને લીધે પર્યામિ પામ્યા વિના જ દેહી મૃત્યુના મુખમાં પડે. (૧૪૨) છત્રીસમું સ્થિર કર્મઃ આને લીધે શરીરમાંની ધાતુ –ઉપધાતુ નિયમિત રહે. જૈન મંતવ્ય પ્રમાણે ધાતુ સાત છેઃ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. ઉપધાતુ પણ એટલી જ છે: વાત,
પિત્ત, કફ, શિરા, સાયુ, ચામડી અને ઉદરના અગ્નિ. (૧૪૩) સાડત્રીસમું અસ્થિર કર્મઃ સ્થિર કર્મથી ઉલટું કામ કરે. (૧૪૪) આડત્રીસમું ’આય કર્મઃ દેહમાં ઉજ્જવળતા આણે. (૧૪૫) ઓગણચાલીસમું રઅનાદેય કર્મઃ આદેયથી ઉલટું. (૧૪૬) ચાલીસનું યશઃકીર્ત્તિ કર્મ: યશ અને કીર્ત્તિ મળે એવું શરીર ઉપજાવે.
૧ આદેય નામક
૨ અનાદેય નામકમ ૩ યાઃકીર્ત્તિ
Jain Education International
—આ કવડે લેાકમાન્ય થવાય છે. ~~~આ કર્મવડે લેકમાન્ય થવાતુંનથી. આ કવડે ચારે બાજુ યશ અને કીત્તિ પ્રસરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org