________________
૨૦૯
રત ઉપાસક ખારવેલે જીવ અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. ( જીવ અને શરીર પારખી લીધું.)
(૧૫) ૦૦૦૦૦૦ સુકૃતિ શ્રમણ સુવિહિત શત દિશાઓના જ્ઞાની, તપસ્વી, ઋષિ સંઘી લોકેાનાં ૦૦૦૦૦૦ અરિહંતની નિષીદી પાસે, પહાડ ઉપર, ઉમદા ખાણમાંથી કાઢી લાવવામાં આવેલા અનેક યોજનાથી લાવવામાં આવેલ ૦૦૦૦૦૦ સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલાને માટે નિશ્રય ૧૦૦
(૧૬) ૦૦૦૦૦૦ ઘંટયુક્ત (2) વૈર્યરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન કર્યો પંચોતેરલાખના (ખર્ચ)થી. મૌર્યકાળમાં ઉચ્છેદ પામેલ એસદ્ધિ (એસઠ અધ્યાયવાળા) અંગસમિકને ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યું. આ ક્ષેમરાજે, વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ધર્મરાજે, કલ્યાણો દેખતાં સાંભળતાં અને અનુભવ કરતાં.
(૧૭) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે ગુણ વિશેષ કુશળ, બધા પંથને આદર કરનાર બધા ( પ્રકારના મંદિરોની મરામત કરાવનાર, અખલિત રથ અને સૈન્યવાળા ચક્ર (રાજ્ય)ના ધુર (નેતા) ગુપ્ત-(રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશવિનિઃસૃત રાજા ખારવેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org