________________
અને મગધરાજ બહસ્પતિમિત્રને પિતાના પગ ઉપર નમાવ્યો. તથા રાજા નંદકારા લઈ જવામાં આવેલ કલિંગજિન મૂર્તિને ૦૦૦ અને ગૃહરત્નોને લઈ પ્રતિહારેવડે અંગ-મગધનું ધન લઈ આવ્યો.
' (13) ૦૦૦૦૦૦૦૦૦ અંદરથી લખેલ (કેરેલ) સુંદર શિખરે બનાવરાવ્યાં. સાથે જ સો કારીગરોને જાગીર આપી. અબુત અને આશ્ચર્ય ન થાય તેવી રીતે તે) હાથીઓવાળા વહાણ ભરેલ નજરાણું ય, હાથી, રત્ન, ભાણિજ્ય પાંચરાજાને ત્યાંથી આ વખતે અનેક મેતી, મણિ, રત્ન હરણ કરાવી લાવ્યો. અહિં એ શક્ત (લાયક મહારાજે)
(૧૪) ૦૦૦૦૦૦૦૦૦ સીઓને વશ કર્યો. તેરમા વર્ષે પવિત્ર કુમારી પર્વત ઉપર જ્યાં (જૈન ધર્મનું) વિજયચક્ર સુપ્રવૃત્ત છે, પ્રક્ષણસંસ્કૃતિ ( જન્મ મરણને વટાવી ગયેલ) કાયનિધીદી (રસ્તુપ) ઉપર (રહેનારાઓ) પાપ બતાવનારાઓ (પાપજ્ઞાપ) માટે વ્રત પૂરાં થઈ ગયા બાદ મળનાર રાજભૂતિઓ કાયમ કરી દીધી (શાસને બાંધી આપ્યાં). પૂજામાં નામક મહેલ પાટલિપુત્રમાં બતાવવામાં આવ્યો છે.
૧૨ બ્રહસ્પતિ મિત્રના સિક્કાઓ મળે છે કે જે અગ્નિમિત્રના સિક્કાના પહેલાંના માનવામાં આવે છે અને એ એજ જાતનાં છે. - ૧૩ આ નામ ખંડગિરિ-ઉદયગિરિનું છેજ્યાં આ લેખ છે. ભુનેશ્વરની પાસે આ નહાના પહાડે છે.
૧૪ લેખના આદિ અંતમાં એક એક મંગલ ચિન્હ બનાવવામાં આવ્યું છે. પહેલું બદમંગલ છે. અને બીજાનું નામ હજી જણ શકાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org