________________
૨૦૭ . (૮) ને તોડીને રાજગૃહને ઘેરી લીધું. એનાં કર્મોનાં અવદાને (વરકથાઓ) ના સંનાદથી યુનાની રાજા (યવનરાજ) ડિમિતે...( મીટ્રીયસ) પિતાની સેના અને છકડાં એકઠાં કરી મથુરા છોડી દેવા માટે પાછાં પગલાં ભર્યા. ૦૦૦૦૦૦ નવમા વર્ષમાં [તે શ્રી ખારવેલે] આપ્યાં છે૦૦૦૦૦૦ પલ્લવપૂર્ણ
(૯) કલ્પવૃક્ષ ઘેડા, હાથીઓ, રથ હાંકનાર સહિત, તેમજ મકાને અને શાળાએ અગ્નિકુંડે સહિત, એ બધું સ્વીકારાવવા માટે બ્રાહ્મણજાતિને જાગીરે આપી.અહંતના ૦૦૦૦૦૦
(૧૦) રાજભવનરૂપ મહાવિજય (નામ) પ્રાસાદ તેઓએ આડત્રીસ લાખ (પણ) વડે બનાવરાવ્યો. દશમા વર્ષમાં દડ-સંધિ-સામ પ્રધાન (એએ) ભૂમિ જય કરવા માટે ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું ૦૦૦૦૦૦. જેના ઉપર ચઢાઈ કરી તેઓનાં મણિરત્ન પ્રાપ્ત કર્યો.
(૧૧) ૦૦૦૦૦૦૦૦૦ (અગીયારમા વર્ષમાં) (કેઈ) ખરાબ રાજાએ બનાવરાવેલ મંડ (મંડીયા બજાર) ને મોટા ગધેડાઓના હળવડે ખેડાવી નાખ્યો. લોકોને છેતરનાર એકસે. તેર વરસના તમરના દેહસંધાતને તોડી નાખે. બારમા વર્ષમાં ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ થી ઉત્તરપથના રાજાઓને બહુ ત્રસ્ત કર્યા.
(૧૨) ૦૦૦૦૦૦ તે મગધવાસીઓને ભારે ભય ઉત્પન્ન કરતો છતે હાથીઓને સુગાંગેય (પ્રાસાદ) સુધી લઈ ગયે.
૯ આ સેનાનાં થતાં ચતુર્વર્ગ ચિંતામણી દાનકાંડ ૫, આ મહાદાનમાં છે.
૧૦ અહિંથી માંડી છેલ્લે સુધી દરેક પંક્તિમાં લગભગ ૧૨ અક્ષરે પંક્તિની શરૂઆતમાં પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગએલાં છે.
૧૧ મુદ્રારાક્ષસ નાટકમાં નંદ અને ચંદ્રગુપ્તને “સુગાંગ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org