________________
રમાડી. તથા એથે વર્ષે, વિદ્યાધરાધિવાસને જેને કલિંગના પૂર્વવર્તી રાજાઓએ બનાવરાવ્યો હતો, અને જે પહેલાં પડે ન હતો. ૦૦૦૦૦૦, “જેના મુકુટો વ્યર્થ થઈ ગયા છે, જેનાં કવચ, બખ્તરે કાપીને બે પલ્લા કરી દેવામાં આવ્યાં છે જેનાં છ કાપી પાડી દેવામાં આવ્યાં છે,
(૬) અને જેના ભંગાર (રાજકીય ચિન્હ સોના ચાંદીના લોટા ઝારી,) ફેકી દેવામાં આવ્યાં છે, જેનાં રત્ન અને સ્વાપતેય (ધન) છીનવી લેવામાં આવ્યાં છે, એવા બધા રાષ્ટ્રિક ભોજને પોતાના પગ ઉપર નમાવ્યા. હવે પાંચમા વર્ષમાં નંદરાજના એકસો ત્રીસ વર્ષ (સંવત) માં બોદાએલી નહેરને તનસુલિયવાટે રાજધાનની અંદર લઈ આવ્યા. અભિષેકના [છઠ્ઠા વર્ષે] રાજસૂય યજ્ઞ ઉજવતાં કરના બધા રૂપિયા
(૭) માફ કર્યો, તેમ જ અનેક લાખે “અનુગ્રહ ઔર જાનપદને બક્યા. સાતમા વર્ષમાં રાજ્ય કરતાં તેઓની ] ગૃહિણી ઘરવાળી ઘુષિતા (નામચીન યા પ્રસિદ્ધ) માપદવીને પ્રાપ્ત થઈ (?) ફિમાર?] ૦૦૦૦૦૦ આઠમા વર્ષમાં મહા ૦૦૦ સેના ૦૦૦ ગરધગિરિ
૪ અહતપૂર્વને અર્થ નવું કપડું ચઢાવીને એવો પણ થઈ શકે છે. ૫ અહીં અક્ષરે ગળી ગયા છે. ૬ અનુગ્રહનો આ અર્થ કૌટિલ્યમાં છે. ૭ આ વાક્યને પાઠ અને અર્થ સંદિગ્ધ છે.
૮ બરાબર પહાડ જે ગયા પાસે છે અને જેમાં મૌર્યે ચક્રવતી અશોકનાં કરાવેલા ગુફા મઠે છે તે મહાભારત અને એક શિલાલેખમાં ગરથગિરિના નામથી ઉલ્લેખાએલ છે. આ એક ગિરિદુર્ગ છે આની કિલ્લાબંદી હજી પણ મજબૂત છે. મોટી મેટી દીવાલ વડે દ્વારે અને દરારે બંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org