SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીન્સેપ કંઈ 'ધબેસતા અર્થ કરી શક્યા નથી. આજના પડિતાએ સ્વીકારેલા અથ આ પ્રમાણે છે: બારમા વર્ષે તેણે ઉત્તરાપથના રાજાએ ઉપર આક્રમણ કર્યું. મગધવાસીઓનાં દિલમાં આતક ફેલાવવા તેણે ગંગા નદીમાં પોતાના હાથીએને નવરાવ્યા. મગધરાજ એના ચરણમાં નમી પડયો. તેણે દર શણગાર્યા અને ઘણાં ઘણાં દાન વરસાવ્યાં.” 66 ૧૯૩ ( ૧૩ ) तु [] जठरलिखिलबरानि सिहरानि निवेशयति सतवेसिकनं परिहारेन । अभुतमहरियं च हथिनावन परिपुरं सवदेन हयहधीरतना [ मा] निकं पण्डराजा चेदानी अनेकानि मुतमणिरतनानि अहरापयति इध सतो "" વારાણસીને વિષે પણ તેણે પુષ્કળ સાનું વહેંચ્યું... ઘણા કીમતી રત્ન દાનમાં આપ્યાં.” આ પ્રિન્સેપે ઉપજાવેલેા અર્થ છે. ( ૧૪ ) . सिनो वसीकरोति । तेरसमे च वसे सुपवतविजयचक पखीणसंसितेहि कायनिसीदीयाय कुमारीपवते अरिहते [य ?] पावकेहि राजभितिनि चिनवतानि वसासितानि । पूजाय रतउवास खारवेलसिरिना जीवदेहसिरिका परिखिता । 66 ૧૩૦૦ માં તેણે પવિજયની કન્યા સાથે વિવાહ કર્યાં.’ પ્રિન્સેપના એ અર્થમાં નીચેના સુધારા થયા છેઃ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy