________________
૧૭;
કેટલાક તાપસા અજ્ઞાનતપ તપી રહ્યા હતા, માત્ર કાયકલેશ જ વેઠી રહ્યા હતા તેમણે પાર્શ્વપ્રભુના સત્ય માના સ્વીકાર કર્યાં.
નિર્વાણુ પહેલાં એકાદ મહિના અગાઉ ભગવાન સમેતશિખર પધાર્યાં. જૈન સમાજમાં આ તીથ બહુ પ્રસિદ્ છે. અહીં ધણા ઘણા સાધકો, મુનિવરેાનાં પવિત્ર પગલાં થયાં છે. ઈતિહાસ પણ મૌન ધરીને ઉભા રહે એવા ઘણા જુના સમયને વિષે આ સ્થાને ઘણા વૈરાગ્યવાન પુરૂષાએ આત્મકલ્યાણની સાધના કરી છે.
અહીંજ પાર્શ્વનાથ પ્રભુ, શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ, તેત્રીસ મુનિવર સાથે મુક્તિને વર્યાં. દેવાના ઘૃદે એમના દેહના અતિ ભક્તિપૂર્વક અંતિમ અગ્નિસ સ્કાર કર્યાં.
પાર્શ્વનાથ ભગવાન આજે તે શાન્તિમય સિદ્ધશિલામાં વિરાજી રહ્યા છે, અને તેએ કાઈ કાળે હવે મલાકમાં પાછા આવવાના નથી. તેા પણ તેમના સત્યમાગ આજે સૌને માટે ખુલ્લા છે. એમના નામથી સ્મરણીય બનેલા પાર્શ્વનાથ–પહાડ આજે પણ માહશ્રાંત મનુષ્યાની આંખમાં અપૂર્વ આંજણ આંજે છે.
પાર્શ્વનાથના વન ચરિત્રની બહુ આછી રેખાએ જ અહીં આંકી છે. યુદ્ધની ભેરી કે રણશીંગડાના નાદ સાંભળવાની જેમણે આશા રાખી હશે તે આ ચરિત્ર વાંચી કદાચ નિરાશ બનશે. રક્તપાતની ભયંકર ઘટના કે પ્રેમની ઘેલછાના ર ંગબેરગી ચિત્રા જોવા મળશે એમ માની જેમણે આ ચરિત્ર વાંચવાનું શરૂ કર્યું હશે તેમને પણ કદાચ આ બધું રૂચીકર નહીં નીવડે, એટલું છતાં ભારતવર્ષના જે અનેક આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org