________________
૧૦૫
કેવળજ્ઞાનના પ્રભાવે પાર્શ્વપ્રભુ ત્રણે લેાકના સમસ્ત પદાર્થ જાણે છે. તેમની આસપાસ શાંતિ, પ્રસન્નતા અને સુખ લહેરાય છે. વૃક્ષા અને લતાએ પણ કુળ તથા પુષ્પના ભારથી લચે છે, તેઓ જ્યાં જાય છે ત્યાં દેવે સમવસરણની રચના કરે છે. આ સમવસરણ સભામાં સર્વ પ્રકારના પ્રાણીઓને માટે સ્થાન હોય છે.
દેશ-દેશાંતરમાં ભગવાને સદ્ધર્મને ખૂબ ખૂબ પ્રચાર કર્યાં. કાશી, કૈાશલ, પંચાલ, મહારાષ્ટ્ર, મગધ, અવન્તી, માલવ, અંગ, અંગ વગેરે આયખંડના સમસ્ત દેશમાં સત્ય ધર્માંનાં કિરણ પ્રસર્યાં. સસારના દુઃખથી દુભાયેલા, સંતાપથી બળીઝળી રહેલા અસ ંખ્ય જ્વેા, સાંભળી જિનશાસનને વિષે ચીવાળા થયા.
ભગવાનની વાણી
ભગવાનના પિરવારમાં સાળ હજાર સાધુ, અચાવીસ હજાર સાધ્વી, એક લાખ ચેાસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકા થઇ. ત્રણસેા સત્તાવન ચૌદપૂર્વી એ, ચૌદસા અવિષનાની, સાડા સાતસા કેવળી અને એક હજાર વૈક્રિયલબ્ધિધારી થયા.
કમા જેવા ભગવાનના બૈરી પણ પાર્શ્વનાથ પ્રભુની શાંતિ અને ધૈય જેઈએમના ચરણે નમ્યા. ભગવાનના ઉપદેશ સાંભળી તેણે પણ હૃદયમાં રહેલું ઝેર વમી નાંખ્યું. આખરે એ સમ્યગદૃષ્ટિ પામ્યા અને મેક્ષ માર્ગના અધિકારી થયા. પાર્શ્વપ્રભુની કરૂણા સર્વ જીવા ઉપર, મિત્ર કે વૈરીના ભેદ વિના સમાનભાવે જ વરસતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org