________________
૧૬
· જૈન વિજ્ઞાન ’લેખમાં થઇ જાય છે. · જીવ’વિષેની જૈન માન્યતા જાણવાનું મન કદાચ પહેલાં પણ થાય છતાં અહીં એ માન્યતા એટલી સૂક્ષ્મ રીતે અને ન્યાયની પરિભાષામાં ચચી છે કે તે વિષયના લેખને અંતમાં રાખવાથી સાધારણ વાચકેાની રૂચિ અને સમજશક્તિના, પ્રથમ ત્રણ લેખના વાચન થએલ વિકાસ, ચેાથા લેખના વાચનને પૂર્ણ કરવામાં મદદ આપશે, અને દલીલની સૂક્ષ્મતા તથા ન્યાયની પરિભાષા સાધારણ શ્રાવકના ઉત્સાહને મેળેા નહિ પાડે.
દરમ્યાન
અત્રે લેખા તા ફક્ત ચારજ છે, અને તે મધા પુઅે જ છે એમ પણ નથી છતાં સામાન્ય રીતે એમ કહી શકાય કે જૈન દર્શનને લગતા તાત્ત્વિક અધા મુખ્ય મુદ્દાઓ આમાં આવી જાય છે; આ લેખા જાણે વાચક ઉમાસ્વાતિના તત્ત્વા અને તેની ટીકાઓનુ તુલનાત્મક સમર્થન જ ન હાય! એમ લાગે છે. તેથી તત્ત્વાગત અધી મુખ્ય ખાખતાનું આધુનિક શૈલીએ આ લેખાદ્વારા સ્પષ્ટીકરણ થઇ જાય છે. આ લેખા વાંચ્યા પછી કેઇ જૈનેતર પણ તત્ત્વા વાંચે તા તેને એ સમજવામાં બહુજ મદદ મળે.
પ્રાચીન ગ્રીક તત્ત્વચિ ંતકાથી માંડી મધ્યમ યુગના અને છેક અર્વાચીન યુગના યુરોપીય તત્ત્વચિંતકેાના જૈનદર્શનના મુદ્દા સાથે અનુકૂળ કે પ્રતિકૂળ હોય એવા વિચારા પ્રસ્તુત લેખામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org