________________
૧૫
મુદ્દીપરત્વે ભારતીય ખીજાં દર્શનાની અને જૈન દનની તાર્કિક સરખામણી કરવામાં આવી છે. એટલુ જ નહિ પણ ઘણે સ્થળે તે તે તે મુદ્દા પરત્વે પશ્ચિમીય વિચારકામાં પણ કેવા કેવા પક્ષ પ્રતિપક્ષ છે તે સુદ્ધાં દર્શાવ્યુ છે. તેથી આ લેખા વાંચનાર મધ્યમ વર્ગને જૈન તત્ત્વ બુદ્ધિબાહ્ય બનાવવામાં બહુ જ સરળતા પડે તેમ છે.
(
અભ્યાસ તેમજ સમજશક્તિની દૃષ્ટિએ અને રૂચિપુષ્ટિની દૃષ્ટિએ મારી માન્યતા પ્રમાણે પ્રસ્તુત લેખામાં પ્રથમ સ્થાન • ભારતીય દશનામાં જેન દર્શનનું સ્થાન ” એ લેખનુ આવે છે. બીજી સ્થાન * જૈન દૃષ્ટિએ ઈશ્વર ' એ લેખનું, ત્રીજું સ્થાન * જૈન વિજ્ઞાન ’એ લેખનુ અને ચેાથુ` સ્થાન જીવ’ એ લેખનુ આવે છે. ભારતીય દર્શનનું શુ' સ્થાન છે એ ખાખત જૈન દર્શનના અભ્યાસીએ પ્રથમ જાણવી ઘટે. ઈશ્વરના પ્રશ્ન જેમ વ્યાપક છે તેમ રોચક પણ છે. જૈન દનનુ સ્થાન જાણી લીધા પછી એ પ્રશ્ન પરત્વે જૈન માન્યતા જાણવી આવશ્યક છે. ત્યારબાદ સમસ્ત જૈન તત્ત્વાના પ્રશ્ન આવે છે જેના ઉકેલ
* આન્ત લેખા તત્કાળ તૈયાર નહીં' થવાથી, માત્ર ચાર લેખા જ પડિતજીને મેાકલ્યા હતા. કમવાદ, ભ. પાર્શ્વનાથ તથા મહામેઘવાહન ખારવેલઃ એ લેખેા પાછળથી ઉમેર્યાં છે. —અનુવાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org