________________
૧૭ તેથી પશ્ચિમીય તત્વજ્ઞાનથી પરિચિત હોય એવા જિજ્ઞાસુ વાચકને જૈન દર્શન વાંચવાનું વિશેષ મન થઈ આવે અને એની સવિશેષ સમજુતી પડે એવી
જના આ લેખની છે. તેમજ જેઓ માત્ર જૈન દશનના તત્ત્વથી પરિચિત હોય અને એ વિષે પશ્ચિમય વિચારની દૃષ્ટિ ન જાણતા હોય તેઓને પણ જૈન તત્ત્વની વ્યાપક સમજ પૂરી પાડવાની ચેજના અને સગવડ આ લેખમાં છે.
જૈન સાહિત્યના આગમિક અને તાકિ બંને પ્રકારના મહત્વપૂર્ણ ગ્રંથોનું તાત્વિક નિરૂપણ આ લેખોમાં આવી જાય છે. પછી ભલે એ નિરૂપણ દિગંબરીય ગ્રંથોને આધારે, શ્વેતામ્બરીય ગ્રથને આધારે કે ઉભય પક્ષના ગ્રંથને આધારે થયું હોય. આમ હોવા છતાં આ લેખે ઉપરથી એમ લાગે છે કે તેના લેખકને મુખ્ય અભ્યાસ જૈન તાર્કિક ગ્રંથ (જેવા કે “રત્નાકરાવતારિકા,” “પ્રમેયકમલ માર્તડ”
સ્યાદ્વાદ મંજરી” આદિ) ને હવે જોઈએ. તેથી અત્યારે જે જૈન જૈનેતર વિદ્યાર્થીઓ જૈન તકશાસ્ત્રને અભ્યાસ કરતા હોય અથવા જેઓએ જૈન તર્કશાસ્ત્રની પરીક્ષા આપી હોય તે બધાને આ લેખોનું વાચન ઘણું દષ્ટિએ કામનું છે. સંસ્કૃત ભાષામાં તર્ક પદ્ધતિએ ચર્ચાએલ મુદ્દાઓ અને તેને લગતી વિગતે સરલતાથી લેક ભાષામાં કેવી રીતે મૂકી શકાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org