________________
૧૩૨
જીવેા એક જ શ્રેણીના છે એમ ન કહી શકાય. સંસારી જીવમાં પણ કભેદ, પર્યાયભેદ છે. આ કૅમભેદ સમજાવવાને સારૂ જૈનાચાર્યોએ ચૌદ ગુણસ્થાન નિયેાજ્યાં છે. જે થરાની અદર થઇને, અથવા જે પરિસ્થિતિઓની વચ્ચે થઈને ભવ્ય જીવા ધીમે ધીમે મુક્તિ માર્ગમાં આગળ વધે છે તે તે ચર અથવા અવસ્થાનું નામ ગુણસ્થાન છે. સંસારી જીવ માત્ર કોઈ ને કોઇ એક ગુણસ્થાન વિષે અવસ્થિત હોય છેઃ (૧) મિથ્યાદષ્ટિ ( ૨ ) સાસાદન ( ૩ ) મિશ્ર (૪) અસ યત ( ૫ ) દેશસયત ( ૬ ) પ્રમત્ત (૭) અપ્રમત્ત ( ૮ ) અપુકરણ ( ૯ ) અનિવૃત્તિ કરણ (૧૦) સૂક્ષ્મકષાય (૧૧ ) ઉપશાંત કષાય ( ૧૨ ) સંક્ષીણુ કષાય (૧૩) સયેાગ કેવલી અને ( ૧૪ ) અયાગ કૈવલી. આ ચૌદ ગુણસ્થાનક થયા.
મિથ્યા દર્શન નામના કર્મના ઉદયથી જીવ મિથ્યાતત્ત્વને વિષે શ્રદ્ધા રાખી રહે, સત્ય તત્ત્વની જીજ્ઞાસા ન રાખે તે મિથ્યાદષ્ટિ પ્રથમ ગુણસ્થાન, મિથ્યાદર્શન કર્મને ઉદય ન હોય પણ અનંતાનુબંધી કર્મના ઉદયથી જીવને સમ્યગ્દન ન થાય ( સમ્યગદર્શનથી પતિત થાય ) તે સાસાદન નામનું બીજું ગુણુસ્થાન. સમ્યમિથ્યાત્વ (મિશ્રમેાહ) નામના કર્મના ઉદયથી જીવનું દર્શોન કેટલેક અંશે મલિન અને કેટલેક અંશે શુદ્ધ હાય તે મિશ્ર નામનું ત્રીજી ગુણસ્થાન, અપ્રત્યાખ્યાનાવરણુ નામના કષાયના ઉદયને લીધે, જીવ સમ્યકત્વ સંયુક્ત હાવા છતાં અવિરતિ રહે તે અસ યત નામનું ચેાથું ગુણસ્થાન. અપ્રત્યાખ્યાન આવરણ નામના કષાયને ઉદ્દય અંધ પડે અને જીવ કેટલેક અંશે સયત અને કેટલેક અંશે અસ યત રહે તે દેશસયત નામનું પાંચમું ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org