________________
૧૨૫
પરલેાક સંભવિત છે તા નિષ્ક્રમ અવસ્થાનાં તમે શુ ખુલાસે કરશેા? કારણ કે સંસારી માત્ર રાગદ્વેષને આધીન છે. જે એમ કહેશે કે હિંસાદિ ક્રિયાની ખાતર પરલેૉક-વ્યવસ્થા માનવી જ જોઇએ તેા તે પણ ઠીક નથી. કારણ કે કેટલીક વાર ક્રિયા–ળના વ્યભિચાર જેવામાં આવે છે. હિંસાદિ પાપકમ કરનાર, ધન-ધાન્યના સારે। વૈભવ ભોગવતા દેખાય છે. જ્યારે સત્કમ કરનાર સજ્જન પુરૂષને અતિ દીન અવસ્થા વેઠવી પડે છે. એ રીતે કુળને વ્યભિચાર શ્વેતાં એટલુ નક્કી છે કે કફળ છે, છે તે છે જ એમ ન કહેવાય. કર્માંક્ળ નથી તે પરલાક માનવાની પણ જરૂર કયાં રહી?
આ ત્રણે આપત્તિઓના જવાળ જૈન દાનિકોએ આપ્યા છે. તેએ નાસ્તિકોને કહેવા માગે છે કે તમારી વાત અમુક અંશે-અમુક અપેક્ષાએ ઠીક છે. પણ એથી કરીને પરાક કે અદૃષ્ટના સિદ્ધાંતને કંઇ આધ નથી આવતા. જીવ અનાદિકાળથી કસંયુક્ત છે એમ જૈના માને છે. એમાં અનવસ્થા દોષ છે એમ કહેતા હૈા તા તે બરાબર નથી. રાગ-દ્વેષ આદિને લીધે ભવભ્રમણ કરવું પડે છે અને તેથી નિષ્ક્રમ અવસ્થા અસંભવત અને એમ કહેતા હૈ। તા ભલે ક્ષણભરને માટે એ વાત માની લઈએ. પરંતુ પરલેાક તે તમારે સ્વીકારવા જ પડશે, સાચી વાત એ છે કે જ્યાં સુધી જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી જીવ રાગ-દ્વેષથી વશીભૂત રહેવાના, કમ અને કકળતા ચક્રાવે ચડવાના. પાપી દેખાતા પુરૂષનાં અશ્વ સુખ વસ્તુતઃ એના પૂર્વજન્મના પુણ્યને આભારી છે અને પુણ્યશાળી પુરૂષનાં દુઃખ એના પૂર્વજન્મના પાપકને આભારી છે એમ તમારે સમજી લેવું જોઈ એ.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org