________________
૧૦૦
અપ્રમત્તવિરત (૮) અપૂર્વકર
(૬) પ્રમત્તવિરત (૭) (૯) અનિવૃત્તિકરણ (૧૦) સમાસ'પરાય (૧૧) ઉપશાંતમા (૧૨) ક્ષીણમેાહ (૧૩) સયેાગકેવલી (૧૪) અયાગકેવલી, આ બધાનાં લક્ષણ જવા દઉં છું.
માક્ષમા
જૈનાચાર્યા, સમ્યગ્દન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રને; એકીસાથે ત્રણેને, મોક્ષમાર્ગના પ્રાપક-મોક્ષમાર્ગે લઇ જનારા કહે છે. એને ત્રિરત્ન અથવા રત્નત્રયરૂપે પણ ઓળખવામાં આવે છે.
સમ્યક્દર્શન
જીવ વગેરે પૂર્વક્તિ તત્ત્વનું જે વિવરણ કર્યુ
જીવ
તેને વિષે અચલ શ્રદ્દા એનું નામ સમ્યગ્દર્શન. સભ્યજ્ઞાન
સંશય, વિષય અને અનધ્યવસાય નામના ત્રણ પ્રકારના સમારાપ અથવા એ ત્રણ પ્રકારની ભ્રાંતિ રાપવર્જિત-ભ્રાંતિવગરનું જ્ઞાન એ સમ્યાન.
છે. એ સમા
સારિત્ર
રાગ-દ્વેષરહિતપણે પવિત્ર આચરાનું અનુષ્ઠાન એનુ નામ સભ્યચારિત્ર.
Jain Education International
ઉપસંહાર
જૈન વિજ્ઞાનની વાત કહેતાં, અહીં બીજી ઘણી વાતાનું અવતરણ કરવું જોઇએ; પણ ત્રાતાઓને કે વાચકોને કટાળે ન આવે એટલા સારૂ મેં બની શકે એટલું ટુંકામાં જ પતાવ્યું છે. માકી તો જૈન કાવ્ય, જૈન કથા, જૈન સાહિત્ય, જૈન નીતિગ્રંથ, જૈન જ્યાતિષ, જૈન ચિકિત્સાશાસ્ત્ર વિગેરેની અંદર
For Private & Personal Use Only
www.jainelibrary.org