________________
ee
મધ
સ્વભાવે મુક્ત એવા જીવ, ઉપર કહ્યું તેમ કમ–પુઙ્ગજીવ ક`પુદ્ગલની સાથે
લના આશ્રવથી બધાએલા રહે છે. જીવતું મળી જવું એનું નામ અંધ,
સવર
સંસારના મેાહમાં ખૂંચી ગએલા જીવમાં, કત આશ્રવ જે વડે શકાય તેનું નામ સંવર સવર, બધાએલા જીવતે મુક્તિના માર્ગે લઈ જાય છે. જૈન શાસ્ત્રમાં વર્ણવેલી ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દવિધ સ્ક્રૂ, બાર અનુપ્રેક્ષા, બાવીશ પ્રકારના પરીસહને જય, પાંચ પ્રકારના ચારિત્ર અને ખાર પ્રકારના તપવડે સંવર સાધી શકાય છે. એ બધાનાં લક્ષણા વર્ણવાનું આ સ્થાન નથી.
નિજા
કર્મના એકદેશા ક્ષયનું નામ નિરા, સવિાક અને અવિપાક એવા નિર્જરાના બે ભેદ છે. નિર્દિષ્ટ ફળભાગ પછી કુને જે સ્વાભાવિક ક્ષય થાય તે વિપાક નિર્જરા, અને ફળભાગ પહેલાં ધ્યાનાદિ સાધના વડે જે કર્મ ક્ષય પામે તે અવિપાક નિર્જરા.
માક્ષ
જીવતા બધા કર્મ ખપી જાય એટલે તે મેાક્ષગતિને પામે—સ્વાભાવિક અવસ્થાને પ્રાપ્ત કરે.
જૈન શાસ્ત્રમાં મેાક્ષમાની ચૌદ પગથીએ વણ્વી છે. એને ચૌદ ગુણસ્થાનક કહેવામાં આવે છે. અહીં તે માત્ર એનાં નામ આપીને જ સંતોષ માનું છું. (૧) મિથ્યાત્વ (ર) સાસાદન (૩) મિત્ર (૪) અવિરત સમ્યક્ત્વ (૫) દેશવિરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org