________________
૯૪
મતિજ્ઞાન ખાદ્ય ઈંદ્રિય ઉપર આધાર રાખે છે તે ઇંદ્રિયનિમિત્ત મતિજ્ઞાન અને જે મતિજ્ઞાન કેવળ અનિન્દ્રિય અર્થાત્ મનની અપેક્ષા રાખે છે તે અનિન્દ્રયનિમિત્ત, દાર્શનિક Locke, Idea of sensation du Idea of reflection, એમ જે એ પ્રકારની ચિત્તવૃત્તિનું નિરૂપણ કરે છે, તેમજ આજના દાર્શનિક જેને Extraspection (બહિરનુશીલન) અને Introspection (અંતરનુશીલન) વડે મેળવેલું જ્ઞાન કહે છે તેને જ જૈન દાનિકા અનુક્રમે ઈં દ્રિયનિમિત્ત મતિજ્ઞાન અને અનિંદ્રિયનિમિત્ત મતિજ્ઞાન કહે છે એમ કહી શકાય. કર્ણાદિ પાંચ ઈંદ્રિયના ભેદે ઈંદ્રિયનિમિત્ત મતિજ્ઞાન પણ પાંચ પ્રકારનું છે.
વર્તમાન યુગના વૈજ્ઞાનિકોએ જેમ Perception માં વિભિન્ન પ્રકારની ચિત્તવૃત્તિઓને પત્તો મેળવ્યા છે તેમ અતિ પ્રાચીન કાળમાં જૈન પડિતાએ મતિજ્ઞાનની અંદર ચાર પ્રકારની વૃત્તિએના પત્તો મેળવ્યા હતા. એમણે એને આ પ્રકારે ક્રમ ગાવ્યા છે. અવગ્રહ, હા, અવાય અને ધારણા.
અવગ્રહ
અવગ્રહ, બાહ્ય વસ્તુને સામાન્ય આકાર ઓળખાવે છે. એ બાહ્ય વસ્તુના સ્વરૂપસબધે અવગ્રહ કંઈ સુનિશ્ચિત વિશેષ જ્ઞાન નથી આપતું. એsensation અથવા તા કેટલેક અંશે Primum cognitam છે.
કહા
અવગ્રહ–ગૃહિત વિષયમાં હિાની ક્રિયા ચાલે છે. અવગૃહિત વિષય સંબંધે વધુ-ખાસ જાણવાની સ્પૃહા એનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org