________________
અનુભૂતિ માત્ર ચક્ષુદર્શન. તેજ પ્રમાણે શબ્દ, રસ, સ્પ અને ગંધ સંબંધી અનુભૂતિ તે અચક્ષુન. અવધ તથા કૈવલ અસાધારણ દર્શન છે. સ્થૂલ ઇંદ્રિયથી અગમ્ય વિષયની મર્યાદાવાળી અનુભૂતિ તે અવધિદર્શન. Theosophist સંપ્રદાય જેને Clairvoyance કહે છે તેના જેવુ કેટલેક અશે. આ અવિદન છે. વિશ્વની સમસ્ત વસ્તુએના અપરાક્ષ અનુભવ તે કેવલદન,
23
જ્ઞાન
દર્શનની પછી જ્ઞાનના ઉદયને ઉપયોગને બીજો પ્રકારભેદ કહીએ તે ચાલે. જ્ઞાન પ્રથમતઃ એ પ્રકારનું છે; પ્રત્યક્ષ અને પરાક્ષ. મતિ, શ્રુતાબ્દિ અવિધ જ્ઞાન આ એ પ્રકારના જ્ઞાનમાં સમાઈ જાય છે. તેમાં પણ “ કુમતિ ”મતિજ્ઞાનને
""
66
કુશ્રુત શ્રુતજ્ઞાનના અને વિભગ ’ અધિજ્ઞાનને આભાસ, અર્થાત્ Fallacious forms માત્ર હોય છે.
66
તિ
દર્શન પછી જે ઇંદ્રિયજ્ઞાનની અપેક્ષાએ ઉપજે છે તે મતિજ્ઞાન. મતિજ્ઞાનના ત્રણ પ્રકાર છે; ઉપલબ્ધિ, ભાવના અને ઉપયાગ. આ ત્રણ પ્રકારના મતિજ્ઞાનને જૈન દાર્શનિકા ઘણીવાર પાંચ ભેદમાં વહેંચે છેઃ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને આભિનિષેધ.
( શુદ્ધ ) તિ
દર્શનની પછી તરતજ જે વૃત્તિ જન્મે છે તેને ઉપલધિ અથવા શુદ્ધ મતિજ્ઞાન કહેવામાં આવે છે. પાશ્ચાત્ય મનાવિજ્ઞાન એને Sence instuition અથવા Perception કહે છે. જૈન દાર્શનિકા મતિજ્ઞાનના બે ભેદ પાડે છે, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org