________________
in our mouth. It cannot be fovever be violated with impunity.
અર્થાત: દિન-પ્રતિદિન તમને જે ઉચિત લાગતું હોય, તેથી વિપરિત જ બોલ્યા કરો. તો આપણી નર્વસ સીસ્ટમ જ્ઞાનતંતુ-તંત્ર માત્ર કાલ્પનિક નથી. એ આપણા શરીરનો એક હિસ્સો છે. તમે હમેશાને માટે બિનદાસ્તાપણે અંતરાત્માનો દ્રોહ ન કરી શકો.”
હોય તેથી વિપરિત બોલવું, જુદું જ કરવું. એ દગો તો છે જ, પણ એથી તમામ જ્ઞાનતંતુ તંત્રની વ્યવસ્થા અસંતુલિત થઈ જાય છે કારણ કે દરેક વખતે
એ તંત્રને જૂઠને અનુરૂપ થવા પુરુષાર્થ કરવો પડે છે. જ્ઞાનતંતુના રોગો, મગજના રોગો, નર્વસ બ્રેકડાઉન વગેરે અનેક વ્યાધિઓ થઈ શકે છે.
માનવી પોતે કેટલો સમય પોતાની જાતને જ મૂર્ખ બનાવતો રહે અને છતાં સ્વસ્થ રહી શકે? માણસને ઈશ્વર માફ કરે છે, નર્વસ સીસ્ટમ નહિં. નર્વસ સીસ્ટમ એ ખૂબ નાજુક, સૂક્ષ્મ અને કાર્યક્ષમ તેમજ ચોકકસ યંત્રણા છે. પોલાદ જેવી સ્થૂળ વસ્તુ પર પણ રોજ ઘા થાય, તો એક દિવસ તો બે કટકા થવાનાં જ!
પ્રશ્ન: હે ભગવન માયાને જીતવાથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર: હે શિષ્યા માયાને જીતવાથી જીવ આર્જવતા કે સરલતા ગુણનું ઉપાર્જન
ચોથો કષાય છે લોભ: મહાવીર સ્વામીએ અંતિમ દેશનામાં કહ્યું. 'જહાં લાહો તહાં લોહો, લાહો લોડો પવઢઈ દોમાસકય કજબ કોડીએ વિન ગિઠિય.
(ઉત્ત.અ.૮. ગા. ૧૭) અર્થાત્: જેમ જેમ લાભ થતો જાય છે. તેમ તેમ લોભ વધતો જાય છે. લાભથી લોભની વૃદ્ધિ થાય છે. બે માસા સોનાથી થનારું કાર્ય કરોડો સોનામહોરોથી પૂરું થયું નહિં. શાસ્ત્રોમાં દ્રષ્ટાંત છે. કપિલ નામનો બ્રાહ્મણ રાજા પાસે માત્ર બે માસા સોનું માગવા ગયો હતો. રાજાએ કહ્યું કે તારે જોઈએ તે માગ.' ત્યારે શું માગું?' એ વિચાર કરતાં તે એક સોનામહોર, પાંચ સોનામહોર, પચાસ સોનામહોર, એ કમે ક્રમે વધતો કરોડો સોનામહોરા માગવાના વિચાર સુધી પહોંચી ગયો. તાત્પર્ય કે લોભને થોભ નથી.
સુવર્ણ અને રૂપના કૈલાસ જેવડા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી પુરુષને એથી સંતોષ થતો નથી. ખરેખર! ઈચ્છા આકાશ જેવી અનંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org