SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવતરણ ૭૧ (૧) ઇન્દ્રને ઐરાવત હાથી, (૨) બળદ (ભ), (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) પુષ્પમાલા બે, (૬) ચન્દ્રમંડલ, (૭) સૂર્ય, (૮) સુવર્ણના બે કલશ, ૯ બે માછલી, (૧૦) તળાવ કમળવાળુ, (૧૧) સમુદ્ર, (૧૨) સિંહાસન, (૧૩) સ્વર્ગનું વિમાન, (૧૪) નાગેન્દ્રનું ભવન (૧૫) રત્નરાશિ, ૧૬ ધૂમરહિત અગ્નિ-આદિપુરાણ ૧૨. ૧૦૩–૧૧૯. વળી આ સોળે સ્વપ્ન જોયા પછી પિતાના મુખમાં વૃષભને પ્રવેશતા જે એવો પણ ત્યાં ઉલ્લેખ છે–૧૨. ૧૨ ૦–૧૨૧. આમ સ્વપ્નની પરંપરામાં ઐકય નથી તે સૂચવે છે કે તેની પ્રાચીન પરંપરા જામી ન પણ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy