SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા આ જાણવાની શક્તિમાં દલીલ એ કરવામાં આવી છે કે ભગવાનને તે કાળે ત્રણનાન હતાં—‘મળે મા મહાવીરે રન્નાબો યાયિ હોળા’-આચા. ૨. ૩. ૧૭૬ કલ્પ. ૭; આ. ચૂ. પૃ. ૨૩૬, સિન્માંળોધળો હોયા, હા”-પૃથ્વીચન્દ્રકૃત કલ્પસૂત્રટિપ્પાનક પૃ॰ ર. આ ત્રણ નાના કયાં તેની માહિતી મૂળમાં આપવામાં આવી નથી. પરંતુ દીક્ષા સમયે તેમને ચોથું જ્ઞાન મન:પર્યાય ઉત્પન્ન થાય છે એવી પરંપરા છે તેથી અહી મતિ, શ્રુત અને અવિધ-~એ ત્રણ જ્ઞાતા સમજવા જોઇ એ. આ પ્રકારના ચ્યવનના જ્ઞાનની માન્યતા સાથે બૌદ્ધ પરપરાગત માન્યતાની પણ તુલના કરવા જેવી છે. ખુચરિતમાં પાંચ મહાવિલોકનની ચર્ચા આવે છે, તેમાં સ્વયં બુદ્ધ દેવલાકમાં રહ્યા રહ્યા પેાતાના આગામી જન્મ વિષે કાલ, દીપ, દેશ, કુલ અને માતાના આયુને વિચાર કરે છે—જાતક‰કથા, પૃ૦ ૩૮-૩૯ આવે કોઈ વિચાર તી''કરે કર્યાં નથી. પરંતુ ખુદ્દો વિષેની જે ત્રીશ બાબતે સરખી હેય છે તેમાં એક એ પણ છે કે યુદ્ધ જ્યારે ગભ`માં આવે છે ત્યારે તે બાબતનું ભાન તેમને હાય છે—જુએ બુદ્ધવશ અટ્યકથા, પૃ ૨૭૮; પાલિપ્રેપરનેમ્સ, ‘બુદ્ધ' શબ્દના વિવરણમાં—પૃ.૨૯૬માં ઉક્ત અદ્નકથાને સાર આપ્યા છે તે જુએ; આ બાબત તીર્થંકર મહાવીર અને અન્ય તીર્થંકરાના તે બાબતના જ્ઞાન સાથે અવશ્ય તુલનીય છે. ૬૮ વળી અહીં એ પણ તુલનાય છે કે ભ. યુદ્ધને તે સત્ત-સદશી છે એમ કોઈ કહે તે તે પસંદ ન હતું પણ જો કોઈ તેમને વૈવિદ્ય કહે તો તે યથા હતું—તેમ સ્વય' બુધ્ધે કહ્યું છે અને આ ત્રણ વિદ્યામાં જે સમાવિષ્ટ છે તે આ છે--૧ જાતિ સ્મરણ-અનેક પૂર્વભવાનું જ્ઞાન, ૨ સર્વેની સુગતિ કે દુર્ગાંતિ અને ચ્યવમાન સ્થિતિનું જ્ઞાન, ૩ આસ્રવે ક્ષય કરી અભિજ્ઞાા સાક્ષકાર અહીં એ નોંધવુ જરૂરી છે કે ભ. યુદ્ધને સમ્યક્સએધિ પ્રાપ્ત થયા ૧. આ પરંપરાનું સમ॰ન વિશે॰ ૧૮૩૭, આવ॰ નિ॰ ૧૮૪ = વિશે. ૧૫૦૪ (ઋષભચરિત) પદ્મચરિત ૨.૭૭; કરે છે. ઉત્તરપુરાણમાં---“ચતુર્થાંવાયાઽસ્ય’એથી સૂચિત થાય છે કે તેમને દીક્ષા પહેલાં ત્રણ જ્ઞાન હતાં.૭૪.૩૧૨; પરંતુ ચઉપ્પનમાં વળી દીક્ષા ટાણે ચાર જ્ઞાનાતિશયે થયાં એમ જણાવ્યું છે, પૃ૦ ૨૭૩ જયધવલામાં સ્પષ્ટ પણે ‘સિજદરો 15મા છે---- ભાગ ૧. પૃ ૭૪; ધવલા, પુ. ૯, પૃ૦ ૧૨૦ ૨. આ॰ ઉમાસ્વાતિએ આ ત્રણે સ્પષ્ટ ગણાવ્યાં છે. પ્રારભિક કારિકા-૧૨ ૩. મઝિમનિકાય ૨. પૃ૦ ૧૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy