SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવતરણું" “શ્રી પ્રાળgmોત્તરવિંમાનતઃ ! पूर्व जन्मार्जितौजस्वितीर्थकृन्नामकर्मकः ॥ જ્ઞાનત્રયવિત્રામાં સિદ્ધાર્થવરમનિ ?' त्रिशलाकुक्षी सरस्यां राजहंस इवागमत् ।।" –ગશાસ્ત્ર. ૧. ૨ ની ટીકા, પૃ. ૩ અહીં એ પણ સેંધવું જરૂરી છે કે ભગવાન મહાવીરને તેમની સ્તુતિમાં સૂત્રપ્તાંગમાં ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ નહીં પણ ઋષિઓમાં શ્રેષ્ઠ કહ્યા છે તે સૂચક છે –(૧.૬.૨૨) આચારાંગ આદિમાં આ અવતરણ ક્યારે થયું તે વિષે જણાવ્યું છે કે આ અવસર્પિણના દુ:ષમસુષિમા નામને ચોથો આરો બહુ વ્યતીત થઈ ગયો હતો અને તેનાં માત્ર ૭પ વર્ષ અને ૮ માસ બાકી હતા ત્યારે ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનું ગર્ભમાં અવતરણ થયું છે.' આચારાંગાદિમાં વિશેષમાં જણાવ્યું છે કે તે દિવસ અષાઢ માસની શુકલ પક્ષની છઠ હતી અને હૃતોત્તર નક્ષત્ર હતું. આ બાબતમાં અન્યત્ર કશે વિવાદ નથી. પરંતુ જયધવલામાં એક મતાંતરનો નિર્દેશ છે તદનુસાર ૭૫ વર્ષ અને દશ દિવસો ચોથા આરામાં શેષ હતાં ત્યારે વધમાન જિન ગર્ભમાં આવ્યા –જયધવલા, ૧. પૃ૦૭૬-૮૧. ધવલા; પુ૦૯, પૃ૦ ૧૨૬. ભ. મહાવીરની જેમ ભ. બુદ્ધના વિશેષ અવસરોનાં નક્ષત્રોને નિર્દેશ મળે છે. ભ. મહાવીરના નિર્વાણ સિવાયના પાંચ કલ્યાણક હસ્તત્તરામાં થયા. તેમ ભ. બુદ્ધનું ગર્ભ અને દીક્ષા –કલ્યાણક પ્રથમોપદેશ અને આશ્ચર્યકારક ધર્મનું પ્રદર્શન એ બધું ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયું હતું તે અઠકથામાં નિર્દેશ છે.* અહીં આવશ્યકનિયુકિતમાં જેનો ઉલ્લેખ નથી* પરંતુ આચારાંગ આદિમાં જેનો ઉલ્લેખ છે તે હકીકત નોંધવી જોઈએ. અને તે એ કે જ્યારે ભ. મહાવીર દેવકમાંથી ચ્યવન કરી રહ્યા હતા ત્યારે તેમને એ જ્ઞાન હતું કે –“નરૂ@ાનિ ત્તિ જ્ઞાનરૂ, ગુમ ત્તિ જ્ઞાન?'' પરંતુ “મળે ન જ્ઞાનરૂ, અમે બંને રાત્રે વન –આચારાંગ ૨.૩.૧૭૬; કલ્પ ૩, આવ૦ ચૂત પૃ. ૨૩૬. અર્થાત્ ૧. કલ્પસૂત્ર, ૨; આચારાંગ ૨.૩. ૧૭૬; આ ચૂળ પૃ. ૨૩૬. ૨. કલ્પસૂત્ર ૨; આચારાંગ ૨.૩.૧૭૬, ૩. ઉત્તરપુરાણ ૭૪.૨૫૩; જયધવલા ભા. ૧, પૃ૦ ૭૪ ધવલા, પુ. ૯, પૃ.૧૨૦ ૪. દીપનિકાય અટ્ટકથા સુમંગલા વિલાસની ભા. ૩, પૃ. ૪૨૨થી. ૫. વિશેષાવશ્યમાં –તિહિં નાહિં વમળ માં - ૧૮૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy