SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિતનીમાંસા '; '' અને દેવાનંદા દીક્ષા લઈ નિર્વાણ પામ્યા એમ પણુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.૧ આ કથાનકમાં ગૌતમને એ પ્રશ્ન નથી થયા કે જો દેવાન દા માતા હોય તો પછી ભ. મહાવીર ત્રિશલાનંદન તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે, તેને શા ખુલાસે સમજવા. વળી ભગવાન મહાવીરે પણુ સ્વય' આ બાબતનેા ખુલાસો નથી કર્યાં. આથી તેમના જીવનની આ બાબત રહસ્યમય રહેવા જ સર્જાઈ છે એમ જણાય છે. એ ગમે તેમ હાય પણ ભ. મહાવીરના જીવનની આ ઘટના તેના મૂળ સ્વરૂપમાં સચવાઈ રહી છે તેમ માનવું પડે છે. કારણ તેમાં ગભ પરિવતનની કોઈ ચર્ચા નથી. ભગવતીમાં ઋષભદત્ત અને દેવાનંદાને શ્રમણાનાં ઉપાસક કહ્યાં છે. એટલુ જ નહિ પણ બન્ને દીક્ષા લઈ મેાક્ષે ગયા એમ પણ જણાવ્યું છે. (૯.૩૩.૩૮૨) પરંતુ ત્રિશલા અને સિદ્ધા વિષે આ બાબતે કલ્પસૂત્રમાં કાંઈ ઉલ્લેખ નથી પરંતુ આચારાંગમાં તેઓ શ્રમણાપાસક થયાં અને મરી અચ્યુત કલ્પમાં ગયાને! ઉલ્લેખ છે. અને ત્યાંથી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે એમ કહ્યુ` છે-૨. ૧૭૮. પરંતુ અન્યત્ર તેવા કોઈ ઉલ્લેખ નથી.૨ ગિર આચાર્યો દ્વારા લિખિત ચરિતમાં ઋષભદત્ત-દેવાનંદા વિષે ઉલ્લેખ અને ગભ પરિવર્તનની ઘટના તેમાં નથી એ નાંધવા જેવી બાબત છે તેઓને મતે તે દેવલાકમાંથી ત્રિશલાના ગર્ભમાં જ અવતરણ થયું છે. આશ્રયની વાત એ છે કે આચાય હેમચન્દ્રે ત્રિષષ્ટિગત મહાવીરચરિતમાં૪ ગર્ભાપહરણની ઘટનાની રજૂઆત કરી છે. પરંતુ યોગશાસ્ત્રમાં તે બાબતમાં જે જણાવ્યુ છે તે આ પ્રમાણે છે— ૧. પરંતુ કલ્પ વગેરેમાં જ્યાં ગભ`પરિવર્તનના કારણો આપ્યાં છે ત્યાં તુચ્છ રિંદ્ર વગેરે કુલમાં તીથંકર નથી જન્મતા માટે ગભ`પરિવર્તન આવશ્યક જણાવ્યુ છે. છતાં દેવાનંદાને ‘વરમહિલા' કહી છે, વિશેષા. ગા. ૧૮૨૮, ૧૮૩૯. બ્રાહ્મણને તુચ્છ કુલ માનવા છતાં બ્રાહ્મણ ગણુધરાને તે “વે સળવિસાલ્ટયુવસ’' કહ્યા છે-આવ.નિ. ૪૩૮, વિશે. ૧૯૮૭ વળી ‘વે હૈં માળા લા' આ.નિ. ૫૦૦; ૨. ‘સમોવાસણ્મયનીવાલીને વજ્જૂપુળયા "" सोवासिया अभिगयजीवाजीवा.. ૩. આ. નિ. ૩૪૦ = વિશે. ૧૮૨૧. ૪. ત્રિષષ્ટિ. ૧૦.૨. ૧-૨૯ Jain Education International ૯. ૩૩. ૩૮૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy