SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવતરણ Bણત કલ્પના પુત્તરાવસક વિમાનમાંથી ચ્યવીને માહણ કુંડગ્રામમાં કેડરલગોત્ર બ્રાહ્મણના ઘરે દેવાનંદાની કક્ષામાં ઉત્પન્ન થયા. એમ આવશ્યક નિયુક્તિમાં ઉલ્લેખ છે. આમાં દેવાનંદાના પતિનું નામ નથી આપ્યું. પણ તેને ઉલ્લેખ અન્યત્ર કલ્પસૂત્ર આદિમાં છે અને તે પ્રમાણે તેનું નામ આવભદત્ત છે. ભ. મહાવીરનાં માતા દેવાનંદા હતાં તેનું સમર્થન ભગવતી સૂત્રની એક ઘટના ઉપરથી પણ થાય છે. એક વાર ભ. મહાવીર વિહાર કરતા કરતા માહણ કુંડગ્રામમાં આવી ચડ્યા. તે સાંભળી ઋષભદત દેવાનંદાને લઈને તેમના દર્શને આવ્યા. ભ. મહાવીરને લઈને દેવાદાની જે હાલત થઈ તેનું વર્ણન આ પ્રમાણે છે g ' મા વાઢા માં ૩ ૧0 g સંવરિચવવાહા - ત્તિ 1 ધી વન વિ સબૂક , મા દિપીર રળિનિરા ટા ના વિત’’– ભગવતી ક. ૩૩. ૩૮૧. સારાંશ છે કે દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છુટી, આંખમાં હર્ષના આંસુ આ વ્યાં, ભુજા ફાટફાટ થઈ, કરમુક-કળી હાતિરેકથી ફાટ ફાટ થઈ વરસાદની ધારાથી કદંબની જેમ તેનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં અને ઉગવાન મહાવીરને અનિમેષ દૃષ્ટિથી જોતી ઊભી રહી. દેવાનંદાની આ દશા જોઈ ગણધર ગૌતમે ભ, મહાવીરને પ્રશ્ન કર્યો કે, હે ભગવાન, દેવાનંદાની આવી દશા કેમ થઈ ? તેને ભ. મહાવીરે જે ઉત્તર આપો તે આમ છે-“pવે હુ મોટા, રેવાને મ મ ક મff, મને સેવાछदए मारणी अत्तए, तए ण सा देवाण माहणी तेग गुबपुत्तसिणेहाणुगएण आगयपण्ड्याजाव समूसवियरोमकूबा म अणिभिसए विट्ठीए देहमाणी२ चिट्ठइ' ભગવતી ૯. ૩૩. ૩૮૧. આને સાર છે કે ભ, મહાવીરે ગૌતમને જવાબ આપે કે દેવાનંદા બ્રાહ્મણ મારી માતા છે અને હું તેને આત્મજ પુત્ર છું. માટે તેની આવી દશા છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ભગવતીની પ્રસ્તુત કથામાં ઋષભદત્તની સમૃદ્ધિનું વર્ણન એક રાજાને શોભે તે રીતે કરવામાં આવ્યું છે અને ઋષભદત્ત ૧. આ. નિ. ૩૪૦, વિશે. ૧૮૨૧; આ. નિ. હ. ૪૫૭; આ. ચૂ. પૃ. ૨૩૬. ૨. કપ. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy