SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મહાવીરનું કુળ ૫૭ અને બાકીના બધાને ક્ષત્રિયામાં સમાવેશ થશે. નિયુક્તિ એ આચારાંગના અને સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધથી પ્રાચીન છે. તેમાં માત્ર જન પરંપરા પ્રમાણે ઉગ્ર ભગ, રાજન્ય અને ક્ષત્રિય—એમ ચારનો નિર્દેશ છે, જે બતાવે છે કે જૈન પરંપરા પ્રમાણે આ ચાર કુળોનું મહત્વ છે અને સ્વયં ઋષભથી જીત્વાકુવંશની શરૂઆત થઈ એવી માન્યતા છે જેથી તે વધારાનું સમજવું (આ.શિ. ગા. ૧૮૧ વિશેષ. ૧૫૯૧) આમાં “જ્ઞાતૃ’ને ઉલ્લેખ નથી પરંતુ આવશ્યકનિયુક્તિના - ભાગ–વિશેષાવશ્યકમાં શ્રી મહાવીરચરિત પ્રસંગે જે ગાથા છે તે આ છે— ૧ રnjરમેnત્વત્તિયુ 17કો કવે છે दारि वन य विनाले आयति तहि पुरमसिहा- १८२९ આથી સ્પષ્ટ થાય છે કે જૈન પરંપરા પ્રમાણે નિયુક્તિનિદિ પૂત કુળો ઉપરાંત આ. જિનભદ્રના કાળ સુધીમાં કળા વિષે નવી પરંપરા સ્થિર થઈ હતી અને તેમાં પૂર્વનિર્દિષ્ટ ઉગ્ર, ભોગ અને ક્ષત્રિય ઉપરાંત ઈવાકુ, જ્ઞાતુ અને કૌરવ્ય અને હરિવંશને પણ સમાવેશ થવા લાગ્યો હતે. પરંતુ રાજ ને જુદો ગણ્યા નથી તે નોંધવું જોઈએ. પરંતુ તેરાર્થના સંબંધકારિકામાં વાચક ઉમાસ્વાતિએ ભ. મહાવીરના વંશ વિષે જે જણાવ્યું છે તે આ પ્રમાણે છે ‘જ્ઞારેas બિન રા: ૧૧ આને અર્થ જે કરવામાં આવ્યો છે તે – રીના નાક લવિા , તેવામાં વેવ રૂકવ: –દેવગુપ્તકૃત ટીકા. આવશ્યકનિયુકિત અને આ. જિનભદ્રના કાળ સુધીમાં ઉચ્ચ ફળોની જે ગણતરી જોવા મળે છે તેમાં એકરૂપતા નથી દેખાતી તે નીચેના કોષ્ટક ઉપરથી જાણી શકાય છે. આવશ્યનિયુક્તિ ઉચ્ચ ભોગ રાજન્ય ક્ષત્રિય --- -- - - (૧૯૩} વિશેષાવશ્યક , , , અલ્લાક જ્ઞાતૃ કૌરવ્ય હરિવંશ (૧૬૧૦, ૧૮૨૯) ભગવતી (૨૦૦૮) , , , x , , , X સ્થાનાંગ (૪૯૭) , ,, , ૪ , , , ૪ પ્રજ્ઞાપના (૧૦) ,, ,, ,, ૪ ,, , , ૪ ૧. આચાર્ય હરિભદ્ર, મલયગિરિ અને દીપિકાકાર આ ગાથાને ભાષ્યની ગાથા ગણે છે.-મલય. પૃ. ૨૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy