________________
પૂર્વ ભવે
૩૯
તે કશું જ જણાવ્યું નથી. પરંતુ પછીના ગ્રન્થામાં તેના સંપ્રદાયને સાંખ્યદર્શીન સાથે જોડવા પ્રયત્ન થયા છે. આથી જણાય છે કે શ્રમણામાં બ્રાહ્મણાથી જે ભેદ હતા તે મુખ્યરૂપે ગૃહત્યાગને હતા અને નિથ શ્રમણામાં ગૃહત્યાગ ઉપરાંત પણ સથા અપરિગ્રહ બનવાના-નિગ્રન્થ બનવાના પ્રયત્ન હતા. આથી પ્રારભમાં શ્રમણામાં સંપ્રદાયભેદમાં દાર્શનિક માન્યતા ગૌણ હતી, આચારભેદ મુખ્ય હતા—એમ જો કહેવામાં આવે તે તે સર્વથા અસંગત નહિ થાય. દાનિક માન્યતાને આધારે, સમ્યકત્વ–મિથ્યાત્વની ભૂમિકા પછીથી થઈ, જ્યારે ક્રમે કરી તે તે સ‘પ્રદાયાએ પેાતાની દાનિક માન્યતાએ પણ વ્યવસ્થિત કરવા માંડી. એ પૂર્વે' તે આચાર અને વેશની એકરૂપતા એ જ તે તે શ્રમણાના સંપ્રદાયેાનુ' નિયામક તત્ત્વ હશે. દાનિક ભૂમિકાભેદ એ સંપ્રદાયભેદનું નિયામક બહુ મેાડુ બન્યું હશે— એમ જણાય છે. આથી મરીચિતે સમ્યકત્વ થવાની જે વાત છે, તેની સાથે દાનિક માન્યતા જોડાયેલી હશે જ તેમ કહેવું કિઠન છે. જો હોત તે મરીચિના વનમાં પ્રાચીન કાળથી જ એને ઉલ્લેખ થયા હોત. તે થયા નથી તે બતાવે છે કે માત્ર આચારભેદને કારણે તેને નિગ્રન્થ પર પરાથી જુદી પર ંપરાના પ્રવ્રુત ક બતાવવામાં આવ્યા છે. મરીચિ પોતાના શિષ્ય કપિલને પણ જે કહે છે કે ‘ત્રિા શ્ર્વ વિરવિત્ર (પ્રા॰ નિ॰ ૩૨૦, વિ ૧૭૮૬) કે અહી પણ ધમ તેા છે જ અર્થાત્ ભલેને મારામાં આચાર થોડો શિથિલ હાય પણ તેમાં ધમ તો છે જ તેથી મરીચિની દાર્શનિક માન્યતામાં નિગ્રન્થ પરંપરાથી મૌલિક ભેદ હશે જ એમ માનવાને કારણ નથી. આનું એ પણ પ્રમાણ છે કે આવશ્યકચૂર્ણિમાં પ્રથમ વાર સાંખ્યા સાથે મરીચિની પરપરાના પરિવ્રાજાના ધર્મોના સંબંધ જોડવા પ્રયત્ન થયા છે. તેમાં જણાવ્યુ` છે કે—મરીચિ તે મરીને દેવલોકમાં ગયા પણ તેને શિષ્ય કપિલ તે મૂખ હતો. તે વિષેની કથા—આ પ્રમાણે આપી છે. “સો વિ कविलो मुकुलो, ण किंचि जागति सत्थ वा पोत्थं वा । जो वि उट्ठाति ण तस्स कहेतु जाणति । वरि आसुरिं पव्वावेति तस्स आयारगोचरं ववदिसति एवं जाव सोवि कालगतो बंभलोए उक्वन्नो ओहिं पउंजति, आसुरिं पासति, तस्स चिंता जाता, जहा मम सीसो ण जाणइ किंनि । उवदेस से देमित्ति सो आगासे पंचवन्न मंडल " करेत्ता तत्थ ति । स च तत्र दर्शयति अभ्यक्तप्रभव व्यक्त चतुर्विंशतिप्रकारं ज्ञान प्रकाशयति । ततः पश्यति अज्ञानावृत्तस्य (?) तत्रैव प्रलीयते । श्रात् तत् षष्टितन्त्र સંસ્કૃત્ત । વ દ્યુતિથ... ગતમ્ । તો ઋવિસ્રોવળમિતિ” (૩૬૦૦ પૃo ૨૨૯ ૧. આ ચૂ પૃ૦ ૨૨. ૨. વિસ્રોઢિમિતિ-॰ ચૂ॰ મુદ્રિત પાઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org