SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પૂર્વભવો , ૨૪. નંદ-છત્રાગ્રાનગરી (દીક્ષા) ૨૫. પુષોત્તર વિમાનમાં દેવ ૨૬ બ્રાહ્મણકુલમાં (દેવાનંદાના ગર્ભમાં) ઉમરિયમાં વભ પાસે કેટલાક નરેન્દ્રોએ દીક્ષા લીધી તેમાં મરીચિએ ભ પાસે દીક્ષા લીધાનો ઉલ્લેખ છે પણ તે ઝષભ પૌત્ર હતો એ ઉલ્લેખ નથી. પણ તેણે પરિવાજને ધર્મ પ્રવર્તાત્રે એ ઉલ્લેખ તો પઉમરિયમાં છે જ (૮૨.૨૪). આટલી સૂચનાને આધારે કોઈ કથાકારે તેમાં પરિવ્રાજકના ધર્મને સાંખ્યો સાથે જોવા માટે કપિલને તેના શિષ્ય તરીકે નિરૂપ્યા. આમ જૈન અને સાંખ્યોનો સંબંધ જોડી આપ્યો. જૈન આચારમાં શિથિલ થયેલા મરીચિએ પરિવાજોનો ૨. ધર્મ પ્રવર્તાવ્યો એ તે પઉમરિય પણ કહે છે. તેથી પ્રાચીન ૧ આ. નિ. ૩૨૩-૩૩૩, વિ. ૧૭૮૯–૧૯૯; આ નિ હ૦ ૪૪૦-૪૫૦, અહીં એ નોંધવું જોઈએ કે આવશ્યકચૂર્ણિમાં આમાંના દેવ-તિર્યંચનરક સિવાયના ભવની કથાઓ આપવામાં આવી છે અને તે કથાઓને આચાર્ય હરિભ પણ ટીકામાં સમાવી લીધી છે. વળી આચાર્ય શીલાંકે પિતાના ઉપન્નમહાપુરિ ચરિયમાં મરીચિના ભાવો વિપૃષ્ઠ સુધીના ત્રિપૃષ્ઠની કથામાં આયા છે –પૃ. ૯૭. વળી એ પણ અહીં નોંધવું જોઈએ કે સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે તો માં વીરે તિર થયરभवग्गणाओ---छठे पोलिभवगाहणे एग बासकोडि सामन्नपरियाग पाडणित्ता સકારે વર્ષ મકવવમા રેવતાઈ ૩ઢવજો” સૂત્ર ૧૩૪. પરંતુ અન્યત્ર જ્યાં ભગવાનના પૂર્વભવની ચર્ચા છે ત્યાં ક્યાંઈ પણ તેમના પોકિલ' નામના ભવનો નિર્દેશ મળતા નથી. પ્રિય મિત્ર ચક્રવતીના ભવમાં તેમણે પિફિલ’ પાસે દીક્ષા લીધી એ ઉલ્લેખ છે. પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યામાં આચાર્ય અભયદેવે વર્ધમાનના અંતિમ છ ભવ આ પ્રમાણે ગણાવ્યા છે – ૧. પિટિલ, ૨. દેવ, ૩. નન્દન, ૪. પુષ્પોત્તર વિમાનમાં દેવ, ૫. દેવાનંદાના ગર્ભમાં, ૬. ત્રિશલાના ગર્ભમાં. અને સ્પષ્ટીકરણ કર્યું છે કે – જમવઘળ हि विना नान्यद भवग्रहण षष्ट श्रुयते भगवत इत्येतदेव षष्ठभवग्रहणतयाव्याख्यातौं यस्माच्च भवग्रहणादिद षष्ठ तदप्येतस्मात् षष्ठमेवेति सुष्ठ्यते तीर्थ करभवग्रहणात् षष्ठे पाटिलभवग्रहणे इति ।" पृ. १०६ શીલાંક ચઉ.માં ભાગવતધર્મ પ્રવર્તાવ્યાનું કહે છે. પણ કપિલ અને આસુરી સઠિતંતને ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. તેથી ત્યાં પણ સાંખ્ય અભિપ્રેત છે જ. પૃ. ૪૯, ૯૭. મું. મી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy