________________
૩ર
મહાવીરચરિત મીમાંસ
૪. બ્રહ્મલેક નામના દેવવિમાનમાં (૧. ગ્રામયિત, ૨. દેવ, ૩. મરીચિ). ૫. કૌશિક –કોલ્લાકસંનિવેશમાં (પરિવ્રાજક) (વચ્ચે તિર્યંચ, નારક, દેવાદિ) ૬. પુષ્યમિત્ર–છૂણામાં (પરિવ્રાજક) ૭. સૈધદેવલોકમાં. ૮. અગ્નિોત બ્રાહ્મણ પરિવ્રાજક)
૯. ઈશાનકલ્પદેવ ૧૦. અગ્નિભૂતિ–મંદિર સંનિવેશમાં (પરિવ્રાજક) ૧૧. સનતકુમાર દેવ. ૧૨. ભારદ્વાજ-તવ્યાનગરી (પરિવ્રાજક) ૧૩. મહેન્દ્ર કલ્પદેવ (પછી સંસારત્રમણ) ૧૪. સ્થાવરકે રાજગૃહમાં (પરિવ્રાજક) ૧૫. બ્રહલેક (પછી સંસારભ્રમણ) ૧૬. વિશ્વભૂતિ–રાજગૃહમાં (જૈદીક્ષા સંભૂતિ પાસે ૧૭. મહાશુકદેવ ૧૮. ત્રિપૃષ્ઠ (આદિ વાસુદેવ) પિતનપુરમાં ૧૯. નારક ૨૦. સિંહ (તિયચ) ૨૧. નારક-તિયચ-મનુષ્યભવો ૨૨. પ્રિયમિત્ર ચક્રવતી મૂકાનગરી, વિદેહમાં (પદિલ પાસે દીક્ષા) ૨૩. મહાશુકદેવ
૧. ચરૂમાં કૌશિક મરીને સૌધર્મદેવ થાય છે -પૃ૯૭ અને તિર્યંચાદિ
ભવો થાવર પછી ગણ્યા છે. પૃ. ૯૮ ૨. આ અને પછીના પાંચ મનુષ્યભવમાં તે પરિવ્રાજક બન્યું હતું. આ
નિ. ૩૨૬, વિ. ૧૭૯૨; આ૦ નિ હ. ૪૪૩ ૩. ચ૩૦માં આ ભવ નથી. આથી મરીચિ સહિત છ પરિવ્રાજકભવો થાય
છે. પૃ. ૯૭–૯૮ ૪. મહાવીર ચરિયમાં આની રોચક કથા આપવામાં આવી છે. પૃ. ૨૩, ૨૫ ૫. મહાવીર ચરિય પ્રતાવ ત્રીજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org