SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ મરીરિક : આવશ્યકનિયુક્તિમાં ગ્રામચિંતકના ભવથી ભ. મહાવીરના પૂર્વજોની. ગણતરી કરવામાં આવી છે તે આ પ્રમાણે છે. ૧. ગ્રામચિંતક (આ. નિ. ગા. ૧૪૧ વિ. ૧૫૪૭; મા, નિ.. ૧૪૬) ૨. સીંધમ દેવલેક (ભાષ્યાનુસાર ગા. ૧૫૪૯) ૩, મરીચિ (આ.નિ. ૧૪૨, વિ. ૧૫૫૦; . નિ. હૃ. ૧૪૯) આવશ્યકનિયુક્તિમાં આ મરીચિ વિષે કહ્યું છે કે પ્રથમ તીર્થકર ઋષભના પુત્ર ભારત અને ભારતના પુત્ર મરીચિ થયા. (આ.નિ. ૧૮૭; આ.નિ. હૃ. ૧૯૬; વિ. ૧૫૯૭). એ મરીચિ ઋષભ પાસે દીક્ષા લીધી (આ.નિ. ૨૭૦; વિ. ૧૭૦૯ આ.નિ હ. ૩૪૪; આ.નિ. ૨૭૩, વિ. ૧૭૧૨; આ નિહિ. ૩૪૭) અને ઋષભ. સાથે વિચરણ કરવા લાગ્યા અને તપ, સંયમ આદિમાં રસ લેવા લાગ્યા. અને ગુરુ પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન પણ કર્યું પરંતુ એકવાર ગરમીના દિવસોમાં શરીરમાં ગરમી લાગી અને સ્નાન કરવાનું ન હોવાથી અકળામણું થઈ. આથી વિચાર થયો કે શ્રમણોને ગુણોનો ભાર તે મેર જેવડે છે અને તે, વહન કરવાનું સામર્થ મારામાં નથી. શ્રમણવેશ છે છતાં પણ મારામાં શ્રમણના ગુણ તો છે નહિ પણ સાંસારિક આકાંક્ષા છે. આ પ્રકારે વિચારતાં તેને સૂઝયું કે આ શ્રમણે ત્રણ દંડથી વિરત છે, અને શરીરનાં અંગોને સંકેચીને રહે છે. પણ મેં તો એ ત્રણે દંડ થયા નથી માટે હું ત્રિદંડનું બાહ્ય ચિહ્ન ધારણ કર્યું - એ ઉચિત થશે. આ પ્રમાણે તો લેચ કરવાથી બાહ્ય દેખાવે મુંડ છે અને આંતરિક ભાવે ઈન્દ્રિયોને વિજય કર્યો હોવાથી મુંડ છે પણ મારાથી તે એવું બન્યું નથી. માટે હું અસ્ત્રાથી મુંડ થાઉ અને શિખા ધારણ કરી અને શ્રાવકેની. જેમ સ્કૂલ પ્રાણાતિપાતથી વિરત થાઉં. આ પ્રમાણે તે તેમની પાસે પરિગ્રહ ન હોવાથી અકિંચન છે પણ હું તે થોડો ઘણો પરિગ્રહ રાખીશ. આ પ્રમાણે તે શીલની સુવાસ ધરાવે છે પણ મારામાં તે નથી (માટે બાહ્ય સુગંધ ચન્દન આદિની સ્વીકારવી). આ શ્રમણોમાં મેહ નથી પણ મારામાં તે મેહ ભર્યો પડ્યો છે તે ૧. વારંવ , જે પુત્ર ત્રિત છે સાત પુત્ર છે ૩ ઈ આવિષ્ટ થા ૩૪ દા पुत्र नाभि । नाभिपत्नी मरुदेवी-से ऋषभ । ऋषभवंशके समाज के पुत्र मरीचि માયાવતું ૫.૧; વિષ્ણુપુરાણ, ૨.૧૧. મૌર સે પ્રાચીન વરિત્રાણ છે ૨. આ સામયિકાદિ અધ્યયનની બાબતવાળી ગાથાને હરિભકટીકામાં ભાષ્યની ગણી છે. પૃ. ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy