________________
ભગવાન મહાવીરના પ્રાચીન વણકે
સૂચવે છે કે ભગવાનના ઉપદેશની વિશેષતા તેમના કેવળજ્ઞાનને કારણે હતી. તેથી સાધકે તેમની વિરુદ્ધ વર્તવું નહિ. પરંતુ તેમની આજ્ઞા પ્રમાણે આરાધના કરવી. આવી માન્યતા હવે સ્થિર થઈ ગઈ હતી.
સૂત્રકૃતા–દ્વિતીય શ્રુતસ્કંધ આચારાંગન દિતીય શ્રુતસ્કંધને વિશે નિયુક્તિકારે જે વિધાન કર્યું છે " કે તે પાછળથી સ્થવિરોએ ઉમેર્યો છે (આચારાંગની કિ.ગ્રુ.ની નિયુક્તિ ગા૦ ૬) તે આ ઉપરની ચર્ચાથી પણ સંગત થઈ શકે છે, પરંતુ સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધ વિશે નિયુક્તિકાર એવી કોઈ સૂચના આપતા નથી છતાં પણ તે પણ પાછળથી જ લખાયું છે એનાં અન્ય પ્રમાણે તે છે જ, ઉપરાંત ભ. મહાવીરનાં વિશેષ અને નામો પણ તેને પુરાવા રજૂ કરે જ છે અને આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બંનેના મિતીય & ધમાં કાલદષ્ટિએ પૂર્વાપરભાવનો વિચાર કરીએ તે જણાય છે કે સૂત્રકૃતાંગને દ્વિતીય શ્રતસ્કંધ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધ કરતાં પૂર્વકાલીન નથી.
આચારાંગમાં હજી દ્વાદશાંગ ગણિપિટકનો ઉલ્લેખ આવ્યા નથી. માત્ર પાંચ મહાવ્રતના અને છ ઇવનિકાયના ઉપદેશની વાત છે. જ્યારે સૂત્રકૃતાંગમાં ગણિપિટક પણ ઉલ્લેખ છે. (સૂ) ૨. ૧. ૧૧) આચારાંગમાં તિત્વ, તિયર છે તેમ અહીં પણ ધમ્મતિર્થીની (સૂ) ૨. ૧. ૮) અને તિસ્થાયણ (૨. ૭. ૧૧)ની વાત છે. આમાં વળી ? gવાં વં વવા (સૂ૨. ૩. ૨) તથા ભાવાર્ય પ્રાસ (ર. ૪. ૨, ૪) જેવા પ્રયોગો છે.
ભગવાનને માટે સન (૨. ૬. ૧), માદળ (૨. ૬. ૪), તેમણે નવપુ (૨. ૬. ૧૯) રાત (૨. ૬. ૪૦) જેવા પૂર્વથી ચાલ્યા આવતા પ્રયોગો દેખાય છે અને કદ (૨ ૬. ૪૨, મુનિ (૨. ૬. ૪૨) જેવાં વિશેષણ પણ પૂર્વાનુસારી જ છે. ભગવાનને શિષ્ય ગૌતમને માટે પણ મrd (૨. ૭. ૪) પ્રયોગ છે.
ભગવાનના જ્ઞાનને “” (૨. ૬. ૪૯) તો કહ્યું જ છે ઉપરાંત વન gamળા ના” (૨. ૬. ૫૦) કહીને તે જ્ઞાનની વિશેષતા પણ જણાવી દીધી છે. અને આચારાંગની જેમ જ “મને મળવું મહાવીર” (સૂ૦ ૨. ૭. ૧૪) પ્રગ પણ જોવા મળે છે. ભગવાનના ધમને નિજરથ ઘન્ન (૨. ૬. ૪ર) કહ્યો છે અને ‘ગાવવા” પણ કહ્યું છે (૨. ૨. ૨૩; ૨. છે. ૨). ત્રણે કાળના અન્ય અરહંતની વાત પણ આચારાંગ જેમ જ છે (૨. ૨. ૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org