________________
તીર્થકરચરિતની માતૃકાઓનું મૂળ
(૧) તીર્થકર નામે (૨) પૂર્વભવો (૩) અંતિમદેવભવ (૪) જન્મનગરી (૫) માતા-પિતા (૬) માતા–પિતાની ગતિ (૭) સ્વપ્ન (૮) બિમારીનું કાર્ય (૯) અભિષેક (૧૦) જન્મનક્ષત્ર, રાશિ, (૧૧) લાંછન (ચિહ્ન) (૧૨) વર્ણ (૧૩) જન્માતિશય (૧૪) દેહમાન (૧૫) કુમાર–રાજ્ય કાલ (૧૬) વરવરિકાદાન (૧૭) લેકાંતિક દેવ દ્વારા સંબોધન (૧૮) દીક્ષા સમયે સાથી (વ્રત પરિવારો અને લિંગ (૧૯) દીક્ષાશિબિકા (ર૦) દીક્ષાકાલીન અવસ્થા (૨૧) વ્રતકાલ (૨૨) વ્રતસ્થાન (૨૩) વ્રતતપ (૨૪) પ્રથમ પારણું (૨૫) પ્રથમ દાતા (૨૬) છદ્મસ્થકાલ (૨૭) જ્ઞાનતપ (૨૮) જ્ઞાનોત્પત્તિ સ્થાન (૨૯) જ્ઞાનવૃક્ષ (૩૦) જ્ઞાનોત્પત્તિઅતિશયો (૩૧) સમવસરણ (૩૨) પ્રીતિ દાન (૩૩) ગણધરનામ (પ્રથમના) (૩૪) ગણધર સંખ્યા (૩૫) સાધુ સંખ્યા (૩૬) પ્રવતિની સંખ્યા (૩૭) સાધ્વી સંખ્યા (૩૮) સર્વ સાધુ–સાવી સંખ્યા (૩૯) પ્રથમ શ્રાવકો (૪૦) શ્રાવક સંખ્યા (૪૧) શ્રાવિકા સંખ્યા (૪૨) યો (૪૩) યક્ષિણી (૪૪) ક્ષતપ (૪૫) મોક્ષકાલના સાથી સાધુ (૪૬) મોક્ષસ્થાન (૪૭) મેક્ષસમય વેલા) (૪૮) કલ્યાણનક્ષત્રો (૪૯) મોક્ષ સંસ્થાન (૫૦) કલ્યાણક્તપ (૫૧) જિનાંતર (પર) તીર્થવિચ્છેદકાળ (૫૩) મહાપ્રાતિહાર્ય
આમાં અને તિલેયપન્નત્તિ ગત માતૃકાઓમાં લગભગ સમાનતા છે એમ કહી શકાય. સત્તરિયઠાણ” અથવા “સપ્તતિશત સ્થાનગત માતૃકાએ
શ્રી સંમતિલકસૂરિ રચિત માતૃકા વિષેને સ્વતંત્ર ગ્રંથ સત્તરિયઠાણ છે. તેની રચના સં. ૧૩૮૭માં થઈ છે. આમાં તીર્થકરો વિષે બધી, વળી ગ્રંથના નામ પ્રમાણે ૧૭૦ બાબતોનો સમાવેશ છે. તેથી માનવું રહ્યું કે આમાં સૌથી વધારે બાબતે સંઘરવામાં આવી છે. સંપાદકે પ્રારંભમાં કેષ્ટકમાં એ ૧૭૦ બાબતે આપી દીધી છે. તેથી અહીં તેનું પુનરાવર્તન જરૂરી નથી. પણ જે કેટલીક નવી હકીકતો ઉમેરેલી જોવા મળે છે તેમાંથી કેટલીકન નેંધ લેવાથી આની વિશેષતા જણાઈ આવશે–પૂર્વભવોની નગરી આદિ, પૂર્વભવના ગુરુ, પૂર્વભવનું આયુ, ગર્ભસ્થિતિ, જન્મદેશ, ફણ સંખ્યા, લક્ષણ (ચિહ્ન નહીં પણ ૧૦૮), વર્ણ અને રૂપનું પાર્થક, આહાર, વિવાહ, દીક્ષારાશિ, લોચમુષ્ટિ, દેવદૂષ, પ્રથમ, દાતાની ગતિ, અભિગ્રહ, પ્રમાદકાળ, ઉપસર્ગ, ભક્તનૃપ, નામ, આદેશ, વસ્ત્રવણું, પ્રસિદ્ધજિને, આશ્વર્ય આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org