SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આ પછી ચક્રવતી' આદિની હકીકતા આવે છે. આ તિલેાયપણુત્તિગત તીથ કરમાતૃકાની અન્ય સાથે તુલના કરીએ તો વધારે વિસ્તૃત છે જે સૂચવે છે કે તે પઉમરિયથી પછીની છે. પ્રવચનસારાદ્ધારગત માતૃકાઓ : વિક્રમની ૧૩ મી શતીથી પૂર્વમાં થનાર આચાય તેમિચન્દ્રે પ્રવચનસારાદ્વારની રચના કરી છે. તેમાં તીથંકરચરિતની માતૃકાએ આપવામાં આવી છે. વિચારસાર પ્રકરણ અને આમાં કેટલાક વિષયા એવા છે જે એકબીજામાં મળતા નથી તેની યાદી આ. આન'દસાગરે પ્રવચનસારાદ્વારની પ્રસ્તાવનામાં આપી છે. પ્રવચનસારાહારમાં નીચે પ્રમાણે માતૃકા મળે છે. (દ્વાર છ–૪૫) ૧. નામ ૨. પ્રથમ ગણધરનામેા ૩. પ્રવ્રુતિની નામા ૪. તીર્થંકરલબ્ધિનાં કારણો ૫. માતા-પિતા ૬. માતા-પિતાની ગતિ છે. એકકાલિક સખ્યા ૮. ગુણધર સંખ્યા ૯. મુનિ સ`ખ્યા ૧૦. શ્રમણી સંખ્યા ૧૧. વૈક્રિયલબ્ધિધારી આદિ ૧૨. શ્રાવક સંખ્યા ૧૭. શ્રાવિકા સખ્યા ૧૪. યક્ષ ૧૫. જિનદેવી (યક્ષિણી) મહાવીર ચરિત મીમાંસા; ૧૬. તનુમાન ૧૭. વ ૧૮. વ્રતપરિવાર ૧૯. સર્વાયુ ૨૦. મુક્તિગમન પરિવાર Jain Education International ૨૧. નિર્વાણસ્થાન ૨૨. જિનાંતર ૨૩. જિન-ચક્રિઆદિના કાળ, શરીર માન, સર્વોયુ ૨૪. તીવિચ્છેદકાળ ૨૫. મહાપ્રાતિહાય (૮) ૨૬. અતિશય (૩૪) ૨૭. નિષ્ક્રમણ તપ ૨૮. જ્ઞાતપ ૨૯. નિર્વાંતપ આ સૂચી તિલાયપણુત્તિ કરતાં સક્ષિપ્ત છે એ બન્નેની તુલના કરવાથી જણાઈ આવે છે. વિચારસારગત માતૃકાઓ : વિક્રમની ૧૪મી શતીમાં થનાર પદ્યુમ્નસૂરિએ વિચારસાર પ્રકરણમાં નીચેની માતૃકાએ આપી છે (દ્વાર ૧૧ થી પ૦ તથા ૯૪-૯૬, ૧૦૬-૧૧, ૧૧૪-૧૧૭ * આચાય સિદ્ધસેને સ. ૧૨૪૮ માં આની વૃત્તિ રચી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy