SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા “પઉમચરિયરમાં માતૃકાઓ આ પ્રમાણે છે. ૧. તીર્થકરના નામ (૨૦-૪-) ૨. * દેવપૂર્વભવની નગરી (૨૦-૭-) ૩. દેવપૂવભ (૨૦-૧૨-) ૪. દેવપૂર્વભવના ગુરુઓ (૨૦૧૭-) ૫. દેવભવ જ્યાંથી ચ્યવન (૨૦-૨-) ૬. જન્મનગરી (૨૦-૨૬-) ૭. માત-પિતા ૮. નક્ષત્ર પ્રત્યેક તીર્થકરની આ હકીકત ૯. જ્ઞાનવૃક્ષ | એકસાથે ગણાવી છે. ૧૦. નિર્વાણસ્થાના ૧૧. રાજ્યઋદ્ધિ (૨૦૫૩–) કણચક્રવતી અને કણસામાન્ય ૧૨. દેહવર્ણ ! રાજા અને કોણે રાજ્ય ને કયું.) ૧૩. નિર્વાણકાલનું અંતર (૨૦૦૩) ૧૪. તીર્થકરોની અને કુલકરની ઊંચાઈ (૨૦-૯૩) ૧૫. , , , આયુ (૨૦૦૯) ૧૬. તીર્થકર ગાળામાં ચક્રવતી અને તેમના પૂર્વજો (૨૦૧૦-) ૧૭. વાસુદેવ (૨૦-૧૬૯-) ૧૮. બલદે (૨૦-૧૮૮-) ૧૯. પ્રતિવાસુદે (૨૦-૨૦૧–) તીર્થકર આદિને અહીં “મહાપુરુષ' સંજ્ઞા આપવામાં આવી છે. (ર૦૧૬૭). આચારાંગ અને કલ્પસૂત્રમાં ઉપરના નં. ૨, ૩, ૪, ૧૧, ૧૨, ૧૪ ત્યાદિ વિષે કશું સૂચન નથી. તે સૂચવે છે કે પઉમરિયમાં આ હકીકતો વધારાની આપવામાં આવી છે. તેથી એમ પણ કહી શકાય કે આચારાંગ–કલ્પસૂત્રના પ્રસ્તુત અંશ પછીની રચના પઉમરિય છે. આવશ્યકનિયુક્તિ (૧) માં અપાયેલ માતૃકાઓ કરતાં પણ આમાં વિશેષતા છે. આવશ્યકનિયુક્તિ (૧) માં આમાંની નં. ૨, ૩, ૪, ૯, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૬, જોવા મળતી નથી. અંતિમ ત્રણ વિષે આવશ્યક નિયુક્તિમાં અન્યત્ર ચર્ચા » દેવલેકમાંથી બધા તીર્થકરે જન્મતા હોઈ તે પૂર્વ ભવ અહીં અભિપ્રેત છે. તેનું પારિભાષિક નામ “દિચરમભવ” એવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy