________________
મહાવીરચરિત મીમાંસા
મૂળમાં તા (‘ત' યોસ) એમ સ્પષ્ટ છે તેથી તેમણે તે લાગ્યું' એવે અથ થાય. પણ વસ્ત્ર માટે તેમની પાછળ ભમનાર બ્રાહ્મણની વાત પછીથી પ્રચલિત થઈ ગયેલ હાઈ તે વસ્ત્ર કટ...કમાં ભરાઈ ગયું. અને તે બ્રાહ્મણે જોયુ, એમ આચા॰ ચૂર્ણિમાં છે. અને અન્ય કથાકારો તે કટકમાં ભરાયેલ અવસ્ત્ર લઈ ને બ્રાહ્મણે તે પૂર્વ લીધેલ ભાગ સાથે સધાવી આપ્યુ કર્યુ. એમ જણાવે છે અને લાખ સામૈયામાં વેચ્યુ' એમ થાતે આગળ વધારે છે—આવ ચૂ——.
૧૦૮
કટકમાં ભરાયા પછી તે તરફ જોઇ આ વસ્ત્રને ‘ત્યાગ કરુ છું.' એમ કહ્યું. આમ આચા૰ ચૂર્ણિકાર જણાવે છે. અને સ્પષ્ટીકરણ કરે છે કે ખરી રીતે તેા દીક્ષા લેતી વખતે જ મનથી વસ્ત્રનો ત્યાગ કર્યા જ હતા પણ હવે દ્રવ્યથી પણ થયો. એટલે અચેલક થયા-ત્રવેઢયા ગામ પ્રયપા’--એટલે કે અચેલકતા કહો કે અવસ્રતા કહા તેનો એક જ અથ છે.)
પુરુષ પ્રમાણ જમીનમાં આંખ ખાડીને છેક સુધી ધ્યાન ધરતા એટલે કે પુરુષ પ્રમાણુ જમીનમાં હેકસુધી નિરીક્ષણ કરીને જ ચાલતા અને કોઇક વાર તેમની આંખોથી ડરીને ધણા બધા ભેગા થઈ મારામારી કરી કોલાહલ મચાવી મૂકતા-પ
(આમાં ર્માંસમિતિનું સૂચન છે. હજી આ શબ્દતા ઉપયોગ દેખાતા નથી. એટલે લાંષુ કહેવું પડ્યુ છે. ભગવાનની આંખોથી ડરવાની વાત જે કરવામાં આવી છે તેને સ્થાને ટીકાકારા આંખ' એટલે 'દર્શન' એવા અથ લે છે એટલે ભગવાનને જોઈ ને જ ડરવાની વાત આમાં સૂચિત છે—એમ ટીકાકારો અથ ધટાવે છે. પણ સંભવ એવો છે કે રસ્તાની સામે-બાજુએ અને મધ્યે એમ ચારે બાજુએ ફરતી આંખાતે જોઈને બાળકો ડરતા હોય.
વળી ટીકાકારાને, અધિજ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયાના ઉપયોગ ભગવાને કેમ કર્યાં એ ખુલાસા કરવા પડયો છે તે બતાવે છે કે અવધિજ્ઞાન જન્મથી હતુ. એ માન્યતાનાં મૂળ બહુ ઊંડાં નથી.)
અનેક પ્રકારના લોકોથી સ`કુલિત વસ્તિસ્થાનમાં તે સ્ત્રીઓના ત્યાગ કરતા—એટલે કે સ્ત્રીઓથી અળગા રહેતા અને મૈથુનનું સેવન કરતા નહિ પરંતુ પોતાની અંદર ઊતરીને ધ્યાન ધરતા-૬
(હી. મૂળમાં ‘સાગારિય’–‘સાગારિક” શબ્દ છે તે પારિભાષિક છે અને તેના અમૈથુન અગર પુરુષલિંગ એવે પ્રસ`ગ પ્રમાણે થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org