________________
છઘસ્યકાળની ઘટના : કઠોર સાધના
૧૦૭
મહાવીરે અચેલપણાને પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ જ્યારે બન્ને સંઘે એકત્ર થયા ત્યારે ભ. મહાવીરના તીર્થમાં પણું સંચેલ અને અચેલ બન્ને પ્રકારના શ્રમણો થવા લાગ્યા.
ભ. મહાવીરે અચેલપણને પ્રાધાન્ય આપ્યું હતું તેની સાબિતી એ પણ છે કે સ્થાનાંગમાં જ્યાં ભાવી તીર્થકરનું ચરિત્ર આપવામાં આવ્યું છે ત્યાં સ્પષ્ટ જણાવ્યું છે કે–રે નહીં નામg નો મg સમળાને નિગાથા' નામાવે मुण्डभावे...जाव लद्धावलद्धवित्तीओ पन्नत्ताओ एवामेव महाप उमेवि आहा समगाण નિયાન' જામાવં'... સ્થાનાંગ સૂ૦ ૬૯૩, પૃ. ૪૬૦ (આગમેદય) અને આનું સમર્થન અનેક શ્રમણોનું આગમોમાં આવતું વર્ણન કરે જ છે–આ માટે જુઓ અન્તકૃદશા, સૂ૦૯, ૧૩ અને બાકીના પાઠની પૂર્તિ માટે જુઓ - એપપાકિસૂત્ર, સૂ૦ ૪૦.
આમ સારાંશ એ છે કે ભ. મહાવીરે પ્રાધાન્ય અચેલતાને જ આપ્યું હતું પણ તેમને સંધમાં કેટલાક શ્રમણે ચેલ પણ હશે અને આ સચેલ શ્રમણોની પરંપરાને વેગ તેમના સંઘમાં ભ. પાર્શ્વના અનુયાયીઓ ભળી ગયા પછી વિશેષ મળ્યું હશે એવો સંભવ છે. આટલી પ્રાસંગિક ચર્ચા પછી હવે ભગવાનની ચર્ચા વિષે આગળ વધીએ.
ચારથી વધારે માસ સુધી ઘણી જ જંતુઓ આવીને તેમના શરીરને રોધ કરતા એટલે કે તેમની આસપાસ ફરી વળતા હતા અને પુષ્ટ થઈ ડંખ મારતા-૩
(ટીકાકારો જણાવે છે કે દીક્ષા લેતી વખતે શરીર ઉપર ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કર્યુ હતું તેને કારણે ભ્રમરે વગેરે જતુઓ તેમના શરીર આસપાસ સુગંધથી આકર્ષાઈ આવતા અને ડંખ મારતા)
એક વર્ષ અને એક માસ સુધી ભગવાન વસ્ત્રવિનાના હતા નહિ. પણ પછી એ વસ્ત્રનો ત્યાગ કરી તેઓ અચેલક થયા એટલે કે વસ્ત્ર વિનાના થયા.-૪
(અહીં નગ્નતા અને અલતા વિષે સ્પષ્ટતા કરવામાં આવી છે. વસ્ત્ર ખભા ઉપર હતું તેથી તેને નગ્ન છતાં અચેલક–નિર્વસ્ત્ર કહેવાય નહિ પરંતુ તે વસ્ત્ર જ્યારે છૂટી ગયું અથવા છોડવું ત્યારે જ ખરા અલક થયા.
કલ્પસૂત્રમાં–‘સમ માવ હાર્વરે સર જાહિદ્ય ના વૈવવધારી દોથા, તેનું પ્રઢ વાગે ? (સૂ૦ ૧૧૫) એમ છે. ૧. ‘વસ્ત્રધારણ” –એ સંયમ માટે જ હોય તે પછી તે પરિગ્રહ નથી કારણ
મૂછ એજ પરિગ્રહ છે–આવું સમર્થન દશવૈકાલિકમાં છે. ૬-૨૦-૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org