________________
૧૦૨
મહાવીરચરિત મીસાંસા
अड् चत्तवसणभूसणमल्लस्स पुरंदरेण जयगुरुणो । વાસંત નતિ મજૂસિયં સેવવટૂi (પૃ. ૧૪૧)
આ પ્રમાણે છે. તે જ બાબતનું પુનરાવર્તન આચાર્ય શીલાંકનું અનુસરણ કરીને આચાર્ય હેમચન્ટે લખ્યું છે–
“વિષ્ય દેવાઃ રજપે નિવે પ્રમોટ' ત્રિષષ્ટિ. ૧૦.૨.૧૯૬.
એ તે નક્કી છે જ કે ભગવાન નગ્ન થઈ ગયા હતા પરંતુ એક વસ્ત્ર તેમની પાસે હતું તે લેટાચારને અનુસરીને–આ પરંપરાનું સમર્થન છેક આચારાંગના પ્રથમ સ્કંધમાં આવતું ભ. મહાવીરનું વર્ણન પણ કરે છે, એ વસ્ત્ર વિષે આચાર્યોએ મન ફાવે તેમ કલ્પના કરી છે, અને તે બાબતને. ખુલાસો કરવા પ્રયત્ન કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org