________________
દીક્ષાપૂર્વે પરિત્યાગ
૯૫
વિશેષાવશ્યકમાં પણ જેના નિર્દેશ નથી એવી એક વાત ‘ાન' દ્વારમાં આ. ચૂ.માં ઉમેરવામાં આવી છે અને તે એકે ‘ભ. મહાવીર અઠાવીશ વર્ષોંના થયા, એટલામાં તેમનાં માતા-પિતા ‘િગત થયાં, એટલે નદીન, સુપાર્શ્વ આદિ સ્વજનોને પૂછ્યું કે હવે તો મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે (તે દીક્ષા લઉંને ?). એટલે તેના શાક દ્વિગુણિત થઇ ગયા અને કહેવા લાગ્યા કે, ભટ્ટારક, એમ ન કરા, તમે તે સ` જગતના પિતા છે।, પરમ બધુ છે અને અમે તે એકદમ અનાથ થઈ જઈશું. માતા-પિતા તો કાળ કરી ગયાં અને હવે તમે જો નિષ્ક્રમણ કરશે! તે આ તા ક્ષત ઉપર ક્ષાર છાંટવા જેવુ થશે, માટે અમારે શાક શાંત પડે ત્યાં સુધી ઘરમાં રહેા. ભ. મહાવીરે કહ્યુ કેટલા કાળ રહુ. ? એટલે તેમણે જણાવ્યું કે અમારે શાક એ વર્ષોંમાં શાંત થશે. ભ. મહાવીરે કહ્યું કે તમારી વાત મને માન્ય છે. પણ તે દરમિયાન ભાજનાદિ ક્રિયા હુ... મારી સ્વૈચ્છા પ્રમાણે કરીશ. તેઓએ ભ. મહાવીરની આ વાત માની લીધી કે ભલે અમારે માટે અતિશય રૂપ જ એ કાળ હશે. આ પ્રમાણે પોતાના નિષ્ક્રમણ કાળને જાણ્યા છતાં એ વર્ષથી કાંઈક અધિક શીતાદકના ત્યાગ કરીને તથા અપ્રાશુક આહાર અને રાત્રિભોજનના ત્યાગ કરીને બ્રહ્મચારી રડીને અને અસંયમના વ્યાપારથી મુક્ત થઈને સંસારમાં રહ્યા.॰ તે સવજલથી સ્નાન પણ કરતા નહિ, હાથપગ ધાવા હાય તો તે પણ નિવજલ વડે કરતા અને આચમન પણ તેનુ કરતા. પરંતુ નિષ્ક્રમણાભિષેક પ્રસંગે તેા અપ્રાશુક-સજીવજલથી સ્નાન કરાવવામાં આવ્યું હતુ. આ કાળમાં તેમણે બાંધવા સાથે પણ અતિસ્નેહ દાખવ્યો નહિ. તેથી શ્રેણિક પ્રદ્યોતાદિ કુમારા તેને છેડી ચાલ્યા ગયા. તે એમ સમજીને કે આ કાંઈ ચક્રી નથી. આ દરમિયાન જ્યારે એક વર્ષ પૂરું થયુ ત્યારે હવે હું નિષ્ક્રમણ કરીશ એવા સંકલ્પ કર્યાં.’
વમાનના આવેા સકલ્પ થયા ત્યારે દેવેન્દ્ર શક્રનું આસન ચલિત થયુ`. અને તેણે જાણ્યું કે શક્રનુ એ કર્તવ્ય છે કે જ્યારે અરિહ ંતાનુ નિષ્ક્રમણ થવાનુ હાય ત્યારે શક્રે તેમનેર ત્રા અટાસી કરોડ અને ૮૦ લાખની સંપત્તિ આપવી. એટલે તેણે વૈસમણુ દેવ દ્વારા તેટલી સ'પત્તિ પહેાંચાડી અને પછી વમાને પ્રતિદિન સવારમાં દાન દેવા માંડયુ. લેનારમાં સનાથ પણ હતા અને અનાથ પણ -હતા અને નાના પ્રકારના પથિક આદિ પણ હતા. અને નંદીવન રાજાએ કુંડગ્રામમાં અને તે તે દેશમાં પાકશાલા નિમિત કરાવી અને લેાકાતે ભાજન આપવા માંડ્યુ. આથી લેાકેામાં વાત વહેતી થઈ કે ન ંદીવર્ષોંન રાજાને કરે તે
૧. ગુણચન્દ્રના મહાવીર ચરિયમાં પણ આનુ` સમથ ન છે—પ્રસ્તાવ ચેાથે! પૃ. ૧૩૪. ૨. મહાવીરચરિયમાં (ગુણભદ્રમાં) પણ આનુ સમ॰ન છે-પ્રસ્તાવ ચેાથે પૃ. ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org