________________
ઠીક્ષાપૂ પરિત્યાગ
અને તે પણ ચૌટે અને ચેક તથા શેરીએ શેરીએ એવી ઘોષણા સાથે કે જેને જે માગવું હોય તે માગે, તેને તે મળશે (વરવરિયા). આ રીતે પ્રતિદિન એક કરેડ આઠ લાખ સુવર્ણનું(હિરણ્યનું) દાન દેવામાં આવતું. તે પ્રમાણે, એક વર્ષમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સુવર્ણનું દાન દીધું અને પછી હસ્તોત્તર નક્ષત્રમાં કુંડગ્રામમાં શ્રેષ્ઠ ક્ષત્રિય અને વજીભનારાચ સંઘપણુ વાળા ભ. મહાવીર ભવ્ય જનને વિષેધ કરનાર થયા એટલે કે પ્રત્રજિત થયા.'
આ દીક્ષા તેમણે પિતાના માતા-પિતાના દિવંગત થયા પછી લીધી હતી (આ નિ૦ ૩૪ર = વિશે. ૧૮૬૦) તે તો કહેવાઈ ગયું છે.'
ગા. ૧૮૬પમાં તે જ ગાથાઓને આ હરિભદ્ર પિતાની આનિ ની વ્યાખ્યામાં સર્વતીર્થકર સાધારણની ચર્ચામાં આવશ્યક નિયુક્તિની ગણી છે (ર૧૬-૨૨૦) અને વળી તે જ ગાથાઓને ભ. મહાવીરચરિતમાં ભાષ્યની “Hind Nat: પ્રતિજ્ઞા અવયવાર્થ વ્યારાનયત્તિ “છ” નાટિar –પૃ. ૧૮૩. એટલે સ્વયં આ હરિભદ્ર પણ આ બાબતમાં ભૂલ ખાઈ ગયા છે. ખરી વાત એવી જણાય છે કે તે ગાથાઓ વિશેષા ની જે સ્વયજ્ઞ વ્યાખ્યાની પ્રત છે તેમાં સર્વાર્થકર સાધારણ અધિકારમાં લેવામાં આવી નથી (જુઓ વિશે. પૃ. ૨૯૫) અને વિશેષા માં મહાવીરચરિત અધિકારમાં જ ભાષ્યગાથા તરીકે માન્ય છે. તેથી તે ગાથાઓ મૂલતઃ વિશેષાવશ્યકની જ છે, આ નિની નથી એમ નિશ્ચય થાય છે..
કલ્પસૂત્રમાં આ દાનના પ્રસંગ પૂર્વે સંબોધન આવે છે અને તે સમગ્ર પ્રસંગ આ પ્રમાણે છે –“ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થવાસ કરીને પિતાનાં માતાપિતા દેવગત થયાં ત્યારે વડિલ મેટા પુરુષની અનુજ્ઞા મેળવી એટલે તેમની (માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ. લેકાંતિક દેએ પિતાનું કર્તવ્ય સમજીને મધુરવાણીથી ભગવાનને અભિનંદન આપ્યા અને ભગવાનની સ્તુતિ ૧. સાંવત્સરિક દાનની ગાથાઓ આ નિની છે કે વિશેષાવશ્યકની તેને નિર્ણ.
કરવું જરૂરી છે. આ નિ ૨૦૨ = વિશે ૧૬૪૦ અને આ નિ. ૨૦૩ = વિશે. ૧૬૪૧માં સર્વતીર્થકર સાધારણની ચર્ચામાં બધા તીર્થકરે એક વર્ષ સુધી દાન કરે છે અને રાજ્યત્યાગ કરે છે એમ કહેવામાં આવ્યું. છે. ભ. મહાવીરચરિતમાં જિનભદ્દે આ દાન વિષેનું જ ભાષ્ય કર્યું.
ગા૦ ૧૮૬૧૨. ત્રીશ વર્ષ સુધીના ગૃહસ્થાવાસનું સમર્થન કરે છે. પઉમચરિય ૨.૨૮ તથા
ઉત્તરપુરાણ ૩૦–૨૯;; ઉપન્ન, પૃ. ૨૭રમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org