SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્ન આવશ્યક નિયુક્તિની આ ગાથામાં ભ. મહાવીર વિશે ગૃહવાસની વાત છે. પણ તે ગાથાની પૂર્વે વિશેષાવશ્યકમાં તેમના પરણ્યાની પણ ચર્ચા છે. એટલે દીક્ષા પહેલાં તેઓ પરણ્યા હતા—આવી પરંપરા આ. જિનભદ્રમાં જ સર્વ પ્રથમ ઉલ્લિખિત મળે છે, કલ્પસૂત્ર કે આચારાંગમાં માત્ર તેમની પત્ની વગેરેનાં નામેાના આધારે જ તેમના પરણ્યાનું ફલિત થાય છે. તેથી વધારે સભવ તે એવા છે કે તેમાં આ. જિનભદ્રના આધાર લઈને જ એ નામેાના ઉલ્લેખ કરવામાં આવ્યા હાય. ભગવાન મહાવીર સ્વમુખે જ કહે છે કે “તે સાઢેળ તે સમયેળ અ • गोयमा तीस वासाई अगारवास मज्झे वसित्ता अम्मापिईहिं देवत्तगएहिं एवं जहा भावनाए जाव एग देवदूतमादाय मुण्डे भवित्ता अगाराओ अनगारिय पव्वइत्तए ।” મળવતી-સૂ. ૧૪૦ (શતક ૧૫) એટલે એ તો નક્કી થાય જ છે કે ભગવાન ત્રીસ વર્ષોં સુધી સંસારમાં રહ્યા હતા. અને પછી ગૃહત્યાગ કર્યાં હતા. આ બાબતમાં સૌ એકમત છે. ૧. સો ફેવિિનહિતો તીસ' વાસાર' વસર નિગમે | अम्मापीतिहिं भगव देवत्तगतेहिं पव्वतो || ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy