SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કલિકાલસર્વજ્ઞ જ અબોલ પશુઓને - છોડાવી દીધાં છે. પરંતુ આજથી મારા રાજ્યમાં જીવહિંસાને સ્થાન નથી રહેવાનું. જીવદયા – જીવરક્ષા – એ જ મારો આદર્શ રહેશે. સમગ્ર ગુજરાતના કસાઈઓને અન્ય ધંધા માટે રાજ્ય આર્થિક સહાય આપશે. મહારાજ... રાજ્યસભાની આજની બેઠકમાં વિચારવિમર્શને અંતે હું પશુહત્યા એ પાપ છે અને જીવોનું રક્ષણ કરવું એ માનવ ધર્મ છે. આજથી જ પશુહત્યા નિષેધનો કાયદો અમલમાં મુકાઈ જશે...' હેમચન્દ્રાચાર્યજી ઘડી ભર તો ગુજરશ્વરને બોલતો જોઈ જ રહ્યા.... અને બોલી ઊઠ્યા... મહારાજાનો જય હો... અહિંસા પરમો ધર્મ...” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy