SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ XIII સિદ્ધરાજ અને હેમચન્દ્રાચાર્યને એક કરતું સિદ્ધહેમ એ વ્યાકરણ જ નથી એ તો ગુજરાતનું જીવનઝરણું નિઃસારતી કૃપાશ્રયી ગંગોત્રી છે. - કનૈયાલાલ માણેકલાલ મુનશી શું પાણિની કે પતંજલિ, શું અક્ષપાદ કે શંકર, શું મમ્મટ કે ભટ્ટ, શું વ્યાસ કે કાલિદાસ આમ એકસામટી પ્રતિભા આ મહામાનવને સંક્રમણ કરી બેઠી છે. પ્રત્યેક વિષયની રચનામાંથી જ્ઞાનનો ધોધ વરસી રહ્યો છે. - એક અજ્ઞાત વિદ્વાન હેમચન્દ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલા જુદા જુદા વિષયના પાંડિત્યનો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને આચાર્યશ્રી એન્સાઇક્લોપીડિયા જ લાગે. હું તેમને સારસ્વતપુત્ર કહું છું. – પંડિત સુખલાલજી આભ લગી જેનાં મસ્તક ઊંચા પગ અડતા પાતાળ યુગ યુગના જેણે કાળ વલોવ્યા ડોલાવી ડુંગરમાળ ફોડી જીવનરૂંધણ પાળ - મેઘાણી લચ્છિ – વાણીમુહ - કાણિ સાપાઈ ભાત્રી મુહુ મુરઉ હેમ-સુરિ – અલ્યાણી – જે ઈસાર તે પંડિયા – - એક દુહો લક્ષ્મી અને સરસ્વતી એકબીજાનું મુખ જોતાં લાજે છે, એ લજ્જા તે દૂર કરી તે તારી બલિહારી – કેમ કે હેમચન્દ્રાચાર્યની સભામાં જે ઐશ્વર્યશાળી છે – તેઓ પંડિત પણ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy