________________
કલિકાલસર્વજ્ઞ
૧૧૭
સાધુની ગોચરીમાં કશુંક વહોરાવવા જ માંગો છો તો સમસ્ત ગુર્જર પ્રદેશમાં જીવહિંસા – પ્રાણીહિંસા બંધ કરાવો, અબોલ મૂંગા પ્રાણીઓની હિંસા જેવું બીજું કોઈ પાપ આ જગતમાં નથી. મન, વચન અને કર્મથી માનવ અહિંસાવ્રતને પાળતો થાય તો જગતમાંના રોજબરોજના ઝઘડા, ઈર્ષા અહમ્, કેષ, જેવા દુર્ગુણોની પક્કડમાંથી છૂટશે અને ગુજરાતની પ્રજા માટે શાંતિનો ભાગ બની જશે. બસ આટલું વહોરાવો... રાજનું.” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org