________________
[૭૨
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉતર–હે ગતમ, સર્વથી થોડા પુરૂષવેદી જીવ છે ૧, તેથી સ્ત્રીવેદી જીવ સંખ્યાતગુણ છે. ૨, ને તેથી નપુંસદી છવ અનંતગુણું છે. ૩, એ સમએ કહ્યો. હવે તિર્યંચને કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચ મધે તિર્યંચની સ્ત્રી, તિર્યચનીયા પુરૂષ, ને તિર્યચનીયા નપુંસક. એટલામએ કણ કણથકી થડા છે? ૧, જાવત વિશેષાધિક છે ? ૪. ઊિતર-હે મૈતમ, સર્વથી ચેડા તિર્યચનીયા પુરૂષ છે ૧, તેથી તિર્યંચજેની સ્ત્રી સંખ્યાતગુણ છે ૨, (ત્રીગણ ઝાઝેરી.) તેથી તિર્યંચનીયા નપુંસક અનંતગુણ છે. ૩, (એકદિ અનંતા માટે.) એ તિર્યંચને કહ્યા. હવે મનુષ્યનો કહે છે. પ્રશન–હે ભગવંત, મનુષ્યમાં. મનુષ્ય સ્ત્રી, મનુષ્ય પુરૂષ ને મનુષ્ય નપુંસક. એટલામ કેણ કણકી થડા છે? ૧, જાવત વિશેષાધિક છે ? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથી થોડા મનુષ્ય પુરૂષદે છે. ૧, તેથી મનુષ્ય સ્ત્રી સંખ્યાત ગુણી છે. ૨, (સતાવીશ ગુણી ઝાઝેરી.) તેથી મનુષ્ય નપુંસક અસંખ્યાત ગુણ છે. ૩, (સમુમિ અસંખ્યાત ગુણા છે તે ભેળા માટે.) એ મનુષ્યનો કશે. હવે દેવતાને કહે છે. પ્રશ્ન–હે ભગવંત, દેવાંજ્ઞા, દેવપુરૂષ ને નારકી નપુંસક. એટલા મણે કોણ કોણથકી થડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉતર– શૈતમ, સર્વથી થડા નારકી નપુંસક છે. ૧. તેથી દેવતા પુરૂષ અસંખ્યાત ગુણું છે. ૨, તેથી દેવાંજ્ઞા સંખ્યાતગુણ છે. દેવપુરપથી દેવત્તા બત્રીસ ગુણ છે માટે) ૩. એ દેવતાને કહ્યા. હવે ચારે ગતીને કહે છે, પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચની સ્ત્રી, તિર્યંચોની પુરૂષ ને તિર્યંચનીયા નપુંસકમાં. મનુષ્ય સ્ત્રી. મનુષ્ય પુરૂષ ને મનુષ્ય નપુંસકમાં. દેવાંજ્ઞા દેવપુરૂષ ને નારકી નપુંસક એટલા મધ્યે કણ કણથકી થડા છે? ૧, જાત વિશેષાધિક છે? ૪, ઉતર– ગૌતમ, સર્વથી થોડા મનુષ્ય પુરૂષ છે. ૧, તેથી મનુષ્ય સ્ત્રી સંખ્યાત ગુણી છે. ૨ તેથી મનુષ્ય નપુંસક અસંખ્યાત ગુણ છે, (સમુહિમ મનુષ્ય નપુંસક ભેળા માટે) ૩. તેથી નારકી નપુંસક અસંખ્યાત ગુણ છે, ૪. તેથી તિર્યોનીયા પુરૂષ અસંખ્યાત ગુણું છે, ૫. તેથી તિર્યંચજેની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૬, તેથી દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણું છે. ૭, તેથી દેવતાની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૮, તેથી તિજોનીયા નપુંસક અનંત ગુણ છે ૯. એ ચાર ગતિને અપબહુત કહ્યો. હવે તિર્યંચન વિસ્તારીને કહે છે. પ્રશન– હે ભગવંત, તિર્યંચનીની સ્ત્રીમાં. જળચરી, થળચરી, ને ખેચરી, તિર્યંચજોનીયા પુરૂષમાં. જળચર, સ્થળચર, ને ખેચર. તિર્યંચનીયા નપુંસકમાં. એકેદ્રી તિર્યંચજોનીયા નપુંસકમાં પૃથ્વીકાય એકેંદ્રી તિર્યંચનીયા નપુંસક, એમ પાણી, અણી, વાયુને વનસ્પતિ કાય એકંકી તિર્યંચનીયા નપુંસકમાં. બેકી તિર્યંચનીયા, નપુંસકમાં, એમ તેઈકી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org