________________
નપુંસકવેદને અલ્પમહુત્વ,
પ્રશ્ન– હે ભગવંત, નારકી નપુ ંસકમાં, રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુ ંસક જાવત્ સાતમી નરકના નારકી નપુસકમાં. તિર્યંચોનીયા નપુંસકમાં, તેમાં વળી એકદ્રિ તિર્યંચજોનીયામાં. પૃથ્વીકાય એક દ્રિ તિર્યંચજોનીયા નપુંસક એમ અપકાય, અજ્ઞીકાય, વાયુકાય ને વનસ્પતિ કાયમાં, વળી મેઇન્દ્ર, તેદ્રિ, ચારેદ્રિ, અનેપચેદ્રિ તિર્યંચજોનીયા નપુસકમાં. જળચર, થળચર, ને ખેચરમાં. વળી મનુષ્ય નપુ ંસક મધ્યે. કર્મભૂમિ, અકર્મભૂમિ ને અંતરદ્વીપમાં. એટલામધ્યે કાણુ કાથકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪.
ઉત્તર-હે ગાતમ, સર્વથી ઘેાડા સાતમી નરકના નારકી નપુંસક છે ૧, તેથી છઠ્ઠી નરકુના નારકી નપુંસક અસખ્યાત ગુણા ૨, તેથી પાંચમી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણા છે ૩. તેથી ચેાથી નરકના નારકી નપુંસક અસખ્યાત ગુણા છેજ. તેથી ત્રીજી નરકના નારકી નપુંસક અસ`ખ્યાત ગુણા છે. ૫, તેથી બીજી નરકના નારકી નપુસકવેદે અસ ખ્યાત ગુણા ', તેથી છપન અંતરદ્વીપના સમુઈિમ મનુષ્ય નપુ ંસક અસંખ્યાત ગુણા છે છ, તેથી દેવકુરૂ ઉત્તરકુના સમુ”િમ મનુષ્ય નપુંસક સખ્યાત ગુણા છે. ૮, એમ જાવત્ પુર્વનીપરે જાણવું. પૂર્વ મહાવિદેહ પશ્ચિમ માહાવિદેડના મનુષ્ય નપુંસક સમુôિમ સંખ્યાત ગુણા છે ૧ર, તેથી રત્નપ્રભા પૃથ્વીના નારક નપુંસક અસંખ્યાત ગુણા ૧૩, તેથી ખેચર પચેદ્રિ તિર્યંચજોનીયા નપુંસક અસ`ખ્યાતગુણા ૧૪. તેથી થળચર તિર્યંચ નપુંસક સખ્યાતગુણા ૧૫, તેથી જળચર તિર્યંચોનીયા નપુંસક સંખ્યાતગુણા ૧૬, તેથી ચારે દ્રિ તિર્યંચોનીયા નપુ ંસક વિશેષાધિક ૧૭, તેથી તેદ્રિ વિશેષાધિક છે, ૧૮, તેથી બેઇદ્રિ વિશેષાધિક. ૧૯, તેથી અન્નીકાય એકેદ્રી અસ`ખ્યાતગુણા ૨૦ તેથી પૃથ્વીકાય એકેદ્રિ જીવ વિશેષાધિક. ૨૧, તેથી અપકાય (પાણી) ના જીવ વિશેષાધિક. ૨૨, તેથી વાયુકાયના જીવ વિશેષાધિક ૨૩, તેથી વનસ્પતિકાયા એકેદ્રિ તિર્યંચોનીયા નપુસક અનતગુણા છે. ૨૪, એ નપુંસક વેદને અલ્પમહત્વ કહ્યા.
૩૫ નપુંસક વેદો મધ અને તેને વિષય કહે છે, પ્રશ્ન-હે ભગવત, નપુસકવેદના કેટલા કાળના મધ કહ્યા છે?
-તરહે ગાતમ, જઘન્યપણે સાગરાપમના સાત ભાગ કરીએ એવા બે ભાગને તે પણ પક્ષેાપમને અસંખ્યાતમે ભાગે ઉણા એટલા જઘન્ય અધકાળ. અને ઉત્કૃષ્ટપણે વીશ ક્રોડાક્રોડ સાગરોપમની બંધ સ્થિતિ છે, તે મધ્યે બે હાર વરસના આધાકાળ છે, એ અબાધાએ ઉણી કર્મની સ્થિતિ જાણવી.
91]
પ્રશ્ન-હે ભગવત, નપુસકવેદના કવા વિષય વિકાર છે? ઊત્તર~~હે ગાતમ, મેટા નગરના દાહ સમાન તેને વિષય છે. એટલે નપુ'સકવેદના અધિકાર પુરા થયા.
૩૬ સ્રી, પુરૂષ, ને નપુંસક એ ત્રણે વેદને ભેળેા અલ્પ બહુત્વ, પ્રશ્ન-હે ભગવત, સ્ત્રીવેદી. પુરૂષવેદી ને નપુંસકવેદી એટલામાં કાણુ કથકી થોડા છે ? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org