________________
[s
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિતિ,
એમ છપન અંતરદીપે પણ જાણવું. એ નપુ'સક વેદને વિરહ કાળ કહ્યા. હવે નપુંસક પ્રશ્ન-હે ભગવત, નારકી નપુ ંસક ૧ તિર્યંચ નપુસક ૨ ને મનુષ્ય નપુસક ૩ એટલા મધ્યે કાણુ કાકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪.
મનુષ્ય નપુંસકતા વિરહુ કાળ કહ્યા. એ વેદને અલ્પ બહુત્વ કહે છે:
ઊત્તર—હે ગૈતમ, સર્વથી ઘેાડા મનુષ્ય નપુંસક છે ૧ તેથી નારકી નપુંસક અસ`ખ્યાત ગુણા છે. ૨. તેથી તિર્યંચબ્બેનીયા નપુ ંસક અનત ગુણા છે. ૩ (વનસ્પતિ કાય સાથે ગાય માટે, )
પ્રશ્ન—હે ભગવત, રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુંસક, જાવત સાતમી તમતમા પૃથ્વીના નારકી નપુંસક તે માંહે કહ્યુ કાણુથી થોડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે ? ૪,
ઉતર- ગાતમ, સર્વથી ઘેાડા સાતમી પૃથ્વીના નારકી નપુંસક છે ૧. તેથી છઠી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણા છે ૨. તેથી પાંચમી નરકના નારકી નપુંસક અસખ્યાતગુણાછે ૩. તેથી ચોથી નરકના નારકી નપુસક અસખ્યાત ગુણા છે જ. તેથી ત્રીજી નરકના નારકી નપુંસક અસખ્યાત ગુણા છે પ. તેથી બીજી નરકના નારી નપુંસક અસ ખ્યાત ગુણા છે ૬. તેથી રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુંસક અસંખ્યાત ગુણા છે. ૭. પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચ તેનીયા નપુંસક તેમાં એકદ્રી તિર્યંચ ોનીયા નપુંસકમાં, પૃથ્વીકાય જાવત્ વનસ્પતિકાય એકદ્રી તિર્યંચ જોનીયા નપુસકમાં, એઇંદ્રી નપુંસકમાં, તેઇંદ્રી નપુસકમાં, ચારેદ્રી નપુસકમાં, પચેદ્રી તિર્યંચ ોનીયા નપુંસકમાં, જળચર, થળચર ને ખેચર. એટલામધ્યે કેણુ કાકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪.
ઉ-તર—હૈ ગૈતમ, સર્વથી ઘેાડા ખેચર તિર્યંચ જેનીયા નપુ ંસક છે ૧ તેથી થળચર તિર્યંચ જોનીયા નપુ ંસક સખ્યાત ગુણા છે ૨ તેથી જળચર તિર્યંચ જોનીયા નપુ ંસક સંખ્યાત ગુણા છે. ૩. તેથી ચારેદ્રી તિર્યંચ નપુ ંસક વિશેષાધિક છે. ૪ (અમણા હાઇ તે વિશેષ ધિક જાણવા. ) તેથી તેઇંદ્રી નપુંસક વિશેષાધિક છે. ૫ તેથી એદ્રી નપુંસક વિશેષાધિક છે. ૬ તેથી અનીકાય નપુંસક અસ`ખ્યાત ગુણા છે. છ, તેથી પૃથ્વીકાય નપુ ́સક વિશેષાધિક છે. ૮, તેથી પાણીના જીવ નપુંસક વિશેષાધિક છે. ૯, તેથી વયુકાયના જીવ નપુંસક વિશેષાધિક છે. ૧૦, તેથા વનસ્પતિકાય. એકદ્રી તિર્યંચજેનીયા નપુંસકવેદે અનંત ગુણા છે. ૧૧.
પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય નપુસકમાં. કર્મભૂમિ, અકર્મભૂમિ ને અંતરદ્વીપના નપુ ંસકમાં કાણ કાણથકી ઘેાડા છે? ૧ાવત્ વિશેષાધિક છે? ૪.
ઉ-તર—હે ગાતમ, સર્વથી ઘેાડા છપન અંતરદ્વીપના મનુષ્ય નપુ ́સક છે ૧, તેથી દેવકુરૂ, ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણા છે. એમ જાવત્ પુર્વપરે જાણવું. જાવત્ અનુક્રમે પૂર્વે જેમ સ્ત્રવેદે કહ્યું છે તેમ, પૂર્વ માહાવિદેહ ને પશ્ચિમ માહાવિદેહ એ બે ક્ષેત્રના મનુષ્ય નપુ ંસક સખ્યાતગુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org