________________
નપુંસક વેદને વિરહુકાળ,
પ્રશ્ન—હે ભગવંત, રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુÖસકને કેટલા કાળના વિરહ પડે? ઉ-તરહે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત (તંદુલ મહાદિકમાં) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. (વનસ્પતિ મધ્યે). એમ જાવત્ સાતમી નરક પર્યંત વિરહકાળ જાણવા. હવે તિર્યંચને વિરહકાળ કહે છે.
પ્રશ્નન—હે ભગવત, તિર્યંચોનીયા નપુસકને વચ્ચે કેટલો વિરહ પડે?
ઊ-તર—હૈ ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે પ્રથકત્વ સે સાગરોપમ ઝાઝેરાને. પ્રશ્ન-હે ભગવત, એકેદ્રિ તિર્યંચ નપુ ંસકને કેટલેા વચ્ચે વિરહ પડે?
૯]
ઉ-તર---હું ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરાપમ ને સખ્યાત વરસે અધિક. એ સમયે એકેદ્રિનું કહ્યું.
પ્રશ્ન—હે ભગવત, એકેદ્રિ પૃથ્વી, પાણી, અગ્ની ને વાયુકાયા નપુસકને વચ્ચે કેટલા વિરહ પડે?
ઉ-તર--હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ.
પ્રશ્ન—હૈ ભગવત, વનસ્પતિકાયા નપુંસકને વચે કેટલા કાળને વિરહ પડે ? ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તતા ને ઉત્કૃષ્ટપણે અસખ્યાત કાળ જાવત્ જેટલા અસખ્યાતા લાકના આકાશ પ્રદેશ છે તેટલી ઊત્સર્પિણી, અવસર્પિણીના અ ંતર જાણવા, (વનસ્પતિ વિશ્વ બાકી સર્વ જીવમાં એટલુંજ અવસ્થાન છે માટે.)
પ્રશ્ન—હે ભગવત, એ ઇંદ્રીથી માંડી ખેચર પર્યંત નપુંસકને કેટલા કાળના વિરહ પડે ? ઉ-તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તના ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ. (વનસ્પતિમાં રહે તેટલા ) એ તિર્યંચ નપુંસકતા વિરહકાળ કહ્યા. હવે મનુષ્ય નપુંસકના વિરહકાળ કહેછે. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય નપુંસકને વચે કેટલા કાળના વિરહ પડે?
ઉ-તર—હે ગાતમ, ક્ષેત્ર આર્થિને જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે અના કાળ. ને ધર્માચરણ આશ્રિ ને પુછીએ તે જધન્યથી એક સમય (તે નવમાથી ઉપલે ગુણસ્થાનકે એક સમય અવેદી થઇને પાછો પડી નપુંસક વેદ થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અના કાળ જાવત્ અર્ધ પુદગળ પરાવર્ત્તન દેશે ઊભું. ( તે સમકિત પામ્યા પછી અર્ધ પુદગળ પરાવર્તન સંસારમાંહે રહે.) એ સમયે વિરહ કહ્યા.
તેમજ કર્મભૂમીના ભરત, ઐવત, પુર્વ માહાવિદેહ ને પશ્ચિમ માહાવિદેહ ક્ષેત્રે પણ પુર્વલા કાળના અંતર નવે.
પ્રશ્ન-હે ભગવંત, અકર્મભૂમીના મનુષ્ય નપુંસકને કેટલા કાળના વિરહ પડે? ઉ-તર્—હૈ ગૈાતમ, જનમ આશ્રિતે જધન્યથી અંતર્મુહુર્તો ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ. ને સહરણ અત્રિ પુછીએ તે જધન્યથી અતર્મુહુર્તો ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org