________________
[૬૮
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉતર-–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે સંખ્યાનો કાળ રહે. પ્રશ્ન- હે ભગવંત, પચંદ્રિ તિર્યંચ નપુંસકવેદને નપુંસવેદે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે કોડપૂર્વ પ્રથકત્વ. (આઠ ભવ ક્રોડપુર્વના થઈને.) એ સમચે પચંદ્રિ તિર્યંચનું કહ્યું. પ્રશન–હે ભગવંત, જળચર, ચતુપદ થળચર, ઉપર સર્પ ને ભૂજપરસ" નપુંસકવેદી નપુંસકવેદપણે કેટલો કાળ રહે? ઉતર–હે ગૌતમ, જધન્યથી અંતર્મ ને ઉત્કૃષ્ટપણે કેડપૂર્વ પ્રથક સુધી રહે. એ તિર્યંચ નપુંસક વેદની કાયસ્થિતિ કહી. હવે મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ કહે છે. પ્રશન–હે ભગવંત, મનુષ્ય નપુંસકવેદને નપુંસકવેદપણે કેટલે કાળ રહે? ઉતર-હે મૈતમ, ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે કેડપૂર્વ પ્રથકત્વ. ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય. (તે એમ જે નપુંસક મનુષ્ય અગ્યારમાં ગુણ સ્થાનક સુધીમાં અદી થઈને પાછા પડતે એક સમય નપુંસકવેદ અનુભવીને ત્યાંથી મરીને દેવગતીમાં જાય ત્યાં પુરૂદ પામે એટલે એક સમય નપુંસકવેદપણે રહે) ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા ક્રોડપૂર્વ રહે. એ સમચે કહ્યું.
તેમજ કર્મભૂમિ ભરત, ઐરાવત, પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહે પણ જાણવું પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિયા મનુષ્ય નપુંસકને નપુંસકપણે કેટલી કાયસ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જન્મઆશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત (સમુછિમ છે માટે), ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત પ્રથકત્વની (તે એમ જે તીહાંજ ફરી સમુહિંમ મનુષ્યના આઠ ભવ કરે તે માટે. ગર્ભજ મનુષ્ય નપુંસક તે ત્યાં હોય નહીં માટે સમુમિનું કહ્યું. એ ભાવ જાણવો). ને સંહરણઆશ્રિ પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશેઉણ કોડ પુર્વની સ્થિતિ છે. એ સમચે કહ્યું. તેમજ સર્વ અકર્મભૂમિનું. જાવત છપન અંતરદ્વીપ સુધીનું જાણવું. એ મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ કહી. એ નપુંસકદની કાયસ્થિતિ કહી. હવે નપુંસકદને વિરહયાળ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, નપુંસક છેદીને ફરી નપુંસકવેદ કેટલે કાળે પામે ને વચ્ચે કેટલો વિરહ પડે? ઉત્તર– હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત (લઘુભવ આશ્રિ) ને ઉત્કૃષ્ટપણે પ્રથમ સે સાગર ઝાઝેરને (તે સાગરોપમ સત પ્રથકત્વ એટલે નવ સાગરોપમ ઉપરાંત સ્ત્રી કે પુરૂષ વેદમાં રહે નહીં તે માટે.) એ સમચે કહ્યું. પ્રશ્ન-હે ભગવંત, નારકીનપુંસક નારકીપણે કેટલે કાળે ઉપજે, ને વચ્ચે કેટલો વિરહ પડે? ઉતર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (તંદુલ મચ્છ પ્રમુખમાં ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. (વનસ્પતિ મળે) એ સમયે નારકીને કહ્યું. હવે જુદે જુદે કહે છે,
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org