________________
તિર્યંચણીને અલ્પબહુ.
રેંદ્રી જાવત પચેંદ્રી તિર્યંચનીયા નપુંસકમાં. જળચર, સ્થળચર ને ખેચર. એટલા મળે કોણે કોણથકી થડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગતમ, સર્વથી થોડા ખેચર તિર્યચનીયા પુરૂષ છે? તેથી ખેચર તિર્યચ જોની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૨, તેથી થળચર તિર્યંચ પુરૂષ સંખ્યાતગુણ છે. ૩, તેથી થળચર તિર્યચજોનીની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૪, તેથી જળચર તિર્યંચનીયા પુરૂષ સંખ્યાતગુણ છે. ૫, તેથી જળચર તિર્યંચની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૬, તેથી ખેચર તિર્યંચ પચંદ્રી નપુંસક અસંખ્યાતગુણ છે. ૭, તેથી થળચર તિર્યંચ પદી નપુંસક સંખ્યાત ગુણ છે. ૮, તેથી જળચર પકી તિ નપુંસક સંખ્યાત ગુણ છે. ૯, તેથી ચારેકી તિર્યંચ વિશેષાધિક છે. ૧૦, તેથી તેદી વિશેષાધિક ૧૧, તેથી બેઇંટી નપુંસક વિશેષાધિક ૧૨. તેથી અશકાય એકેદ્રી તિર્યંચનીયા નપુંસક અસંખ્યાત ગુણ છે. ૧૩, તેથી પૃથ્વીકાય નપુંસક વિશેષાધિક છે. ૧૪, તેથી અપકાય (પાણી) ના જીવ વિશેષાધિક છે. ૧૫, તેથી વાયુકાયના જીવ વિશેષાધિક છે. ૧૬, તેથી વનસ્પતિકાયના જીવ નપુંસકવેદે અનંત ગુણું છે. ૧૭. એ તિર્યંચન વિસ્તારથી કહ્યો. હવે મનુષ્યને વિવરીને કહે છે. પ્રશ્ન–હે ભગવંત, કર્મભૂમિ, અકર્મભૂમિ, ને છપન અંતરદ્વીપના, મનુષ્યની સ્ત્રી મળે. કર્મભૂમિ. અકર્મભૂમિ ને અંતરદ્વીપના મનુષ્ય પુરૂષ મળે; કર્મભૂમિ, અકર્મભૂમિ ને અંતરદ્વીપનાં મનુષ્ય નપુંસક મળે; એટલા મળે. કાણુ કાણુથકી થડા છે? ૧ જાવત વિશેષાધિક છે? ૪. ઊતર–હે ગૌતમ, છપન અંતરદ્વીપના મનુષ્ય પુરૂષ ને તેની સ્ત્રી એ બે સરખા પણ સર્વથી થડા છે. ૧, તેથી દેવકુરૂ, ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્ય પુરૂષ ને તેની સ્ત્રી એ બે સરખા પણ છપન અંતરીપનાથી સંખ્યાત ગુણ છે. ૨, તેથી હરીવર્ષ, રમકવર્ષ ક્ષેત્ર અકર્મભૂમિના મનુષ્ય સ્ત્રી, પુરૂષ એ બે સરખા પણ દેવકુર, ઉત્તરકુરૂનાથી સંખ્યાતગુણ છે. ૩, તેથી હેમવંત, ઐરણ્યવંત અકર્મભૂમિના મનુષ્ય સ્ત્રી, પુરૂષ એ બે સરખા પણ હરીવર્ષ, રમ્યફવર્ષ ક્ષેત્રનાથી સંખ્યાત ગુણ છે. ૪, તેથી ભરત, ઐરાવતના મનુષ્ય પુરૂષ વેદે સંખ્યાત ગુણ છે. ૫, તેથી ભરત, ઐરાવત કર્મભૂમિના મનુષ્યની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૬, તેથી પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ કર્મભૂમિના મનુષ્ય પુરૂષ સંખ્યાત ગુણ છે. ૭, તેથી પુર્વમહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહના મનુષ્યની સ્ત્રી સંખ્યાતગુણ છે. ૮. તેથી છપન અંતરીપના સમુનિ મનુષ્ય નપુંસક અસંખ્યાતગુણ છે. ૯, તેથી દેવકુર, ઉત્તરકુર, અકર્મભૂમિના સમુછમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૧૦, એમ જાવત પુર્વનીપરે પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાતગુણું છે. ૧૪, એ મનુષ્યનો અલ્પ બહુત્વ વિસ્તારી કહ્યું. હવે નારકી દેવતાનો વીવરીને કહે છે. પ્રશન – હે ભગવંત, દેવાતા મળે. ભવનપતિની, વ્યંતરીકની, જ્યોતિષીની ને વૈમાનિકની દેવી. દેવતા પુરૂષ મળે. ભવનપતિ, વાણવ્યંત, જ્યોતિષી, ને વૈમાનિક, દેવપુરૂષમાં. સધર્મા
10
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org