________________
[૬૦
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
સાગરોપમની (સર્વાર્થ સિદ્ધના દેવપુરૂષ આશ્રિ) એ સમચે સ્થિતિ કહી. હવે વિસ્તારે કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચનીયા પુરૂષની એકભવે કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર– હે ગૌતમ, સર્વ તિર્યંચ સ્ત્રીના આયુષ્યની પરે જાણવી. એટલે સમચે તિચ પુરૂષની જઘન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટી ત્રણ પોપમની ૧ જળચર પુરૂષની જઘન્ય અંતમુહુર્તની ને ઉત્કૃષ્ટપણે પુર્વડની ૨ ચપદ ઘળચર પુરૂષની જઘન્ય અંતમુહુર્તની ને ઉત્કષ્ટપણે ત્રણ પાપમની ૩ ઉપર પરિસર્પ થળચર પુરૂષની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કપણે ફોડપુર્વની ૪, ભૂજ પર સર્પની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે પુર્વદોડની ૫, બેચર પુરૂષની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્તકૃષ્ટપણે પાપમને અસંખ્યાત ભાગ . એ તિર્યંચ પુરૂષની સ્થિતિ કહી. પ્રશન–હે ભગવંત, મનુષ્ય પુરૂષની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર-- હે ગૌતમ, તેની સ્થિતિ પણ તેની સ્ત્રીની પેરે સર્વત્ર જાણવી. એટલે સમગે મનુષ્યની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમની.-ધર્માચરણ પડવરજીને જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે ક્રુડપુર્વ દેશે ઉણાની (ગર્ભના સહિત નવ વરસે ઉણી), કર્મભૂમિ મનુષ્ય પુરૂષની જધન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી ત્રણ પોપમની.– ધર્માચરણ આથિને જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણુ પુર્વક્રીડની ૨, ભારત, ઐરાવત ક્ષેત્ર આશ્રિ મનુષ્ય પુરૂષની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પાપમની (પહેલા આરા આશ્રિ)ધર્માચરણ આશ્રિને જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી દેશે ઉ| પુવડની ૩, પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય પુરૂષ આશિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી પુર્વક્રેડની.–ધર્માચરણ આથિને જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી દેશે ઉણું પુર્વક્રેડની ૪, સમચે અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની જનમ આશ્રિ જઘન્ય એક પલ્યોપમ તેમાં એક પોપમના અસંખ્યાતમા ભાગ ઉણુની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પપમની.–સંહરણ આશિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણ પુર્વડની પ, હેમવય, એરણય અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની જનમ આશિ જઘન્ય એક પલ્યોપમ તેમાં પલ્યને અસંખ્યાતમા ભાગ ઉણાની ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમની-સંહરણ આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉટપણે દેશે ઉણા કડપુર્વની ૬, હરિવાસ, રમ્યવાસ અકર્મભૂમિના મનુષ્ય પુરપની જન્મ આશ્રિ જઘન્ય બે પલ્યોપમ તેમાં પલ્યનો અસંખ્યાત ભાગ ઉણની ને ઉત્કૃષ્ટપણે બે પપમ પુરાની –સંહરણ આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા કોડપુર્વની ૭, દેવકુર, ઉત્તરકુર અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની જન્મ આશ્રિ જઘન્ય ત્રણ પલ્યોપમ, તેમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઉણની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પુરાની. સંહર, આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉ&ષ્ટપણે દેશે ઉણાં પુર્વ કેડની ૮. છપન અંતરીપાના અકર્મભૂમિ મનુષ્ય પુરૂષની જન્મ આશ્રિ જઘન્ય દેશે ઉણા પલ્યોપમના અસંખ્યામાં ભાગ લી ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની.સંહરણ આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણું ક્રોડપુર્વની ૯. એ મનુષ્ય પુરની સ્થિતિ કહી.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org